વ્હાલમ્ આવોને.... ભાગ - 4

(13)
  • 3.5k
  • 17
  • 1.4k

યાદોનું પતંગિયુ : વેદ અનેં વિદી ની મુલાકાતો એ બંને નાં જીવનનેં મેઘઘનુષી રંગોથી ભરી દીધું છે. પ્રણયનેં દુનિયાથી છુપાવીનેં જાણેં એકબીજા માં સમાવી લીધું છે. પ્રણય ફાગ આવ્યો રી સખી: પત્રો, ફોન અનેં મુલાકાતોથી વેદ અનેં વિદિશા ની પ્રણયફાગ અનોખી સુગંધે મહેંકી રહ્યો હતો. વેદનું આખું કુટુંબ આ સુગંધને માણવામાં એમની સાથે હતું. અનેં પ્રણયરાગનાં સાતે સૂર એકમેક માં ભળી એક અનોખી ખુશીનો અનેરો રાગ આલાપી રહ્યાં હતાં. બધું જ બરાબર ચાલી રહ્યું હતું. પોતાનાં રૂટીન સાથે આ બધી હલચલ માં બે પ્રેમી પંખીડા બરાબર ગોઠવાઈ ગયાં હતાં. એક નવી આશાએ વિદી રોજ ઓફીસ જતી અનેં એનાં વેદ સાથે