યાદોનું પતંગિયુ : વડોદરાનાં વેદ અનેં સૂરતની વિદિશા નાં પ્રણય પુષ્પો નેંં પાંગરવા તમારો સાથ કાલે મેં માંગ્યો જ ને, આજે, એમનાં વ્હાલનું વૃંદાવન જોનેં આપસૌનાં પ્રેમનાં સથવારે મહેંકી પણ ઉઠ્યું. વેદ,વિદિશા અનેં હું આવી પહોંચ્યાં અમારી લાગણીઓનેં વહેંચવા તમારી સાથે.... !! સપ્તપદીનાં સથવારે !! અરે, વિદિ બેટા આટલી જલદી કેમ ઉઠી ગઈ આજે? તનેં છે,ને જરાય જપ નથી. આરામ અનેં શાંતીની થોડીક પળો માણી લે, એમ કહી કહી નેં થાકી પણ, આખરે દિકરી તો મારી જ ને? સાસરીની જવાબદારી ઓ માં પછી તો તનેં કદાચ શાંતી શબ્દે પણ, વિચારવા નહીં મળે!!! મા-બાપ નાં ઘરે અલ્લડતાં અનેં અણસમજ ઘરનેં