વિકૃતિ - મેકિંગ ઑફ વિકૃતિ ભાગ-2

(189)
  • 6.9k
  • 11
  • 2.4k

મેકિંગ ઑફ વિકૃતિ ભાગ-2લેખક-મેર મેહુલ ‘વિકૃતિ’ નામ સાંભળીને જ મગજમાં નકારાત્મક વિચારો આવે.ઘણાં લોકો કહે છે ને આ વિકૃત માણસ છે અથવા નઠારો માણસ છે.બસ આ વિચાર મારા મગજમાં આવેલો જ્યારે મેઘાએ મને સ્ટોરીનું નામ આપ્યું હતું. મને ‘વિકૃતિ’નો અર્થ જ નોહતી ખબર પણ ત્યારે મારી પાસે વિચારવાનો એટલો સમય નોહતો અથવા હું વિચારી શકું એવું પરિસ્થિતિમાં હું નોહતો એટલે કોઈ પણ દલીલ કર્યા વિના મેં સ્ટૉરીનું નામ ‘વિકૃતિ-ઍન અન્કન્ડિશનલ લવ સ્ટૉરી’ રાખવાની સહમતી આપી દીધી.પ્રામાણિકતાથી કહું તો હજી સુધીમાં હું આ સ્ટોરીના શીર્ષકને સમજી નથી શક્યો.મેં તો બસ વિકૃતિનો એક જ અર્થ લીધો છે – પકૃતિનું નકારાત્મક