વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી ભાગ-47

(306)
  • 5.6k
  • 9
  • 2.9k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-47લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ     વિહાનને આકૃતિની બીમારી વિશે ખબર પડે છે પછી તેણે આકૃતિને મળવાની આશા છોડી દે છે.ત્યારબાદ બાવાજી વિહાનને બીજીવાર મળવાની કોશિશ કરે છે પણ વિહાન તેને મળતો નથી.વિહાન જ્યારે ઑફિસેથી ઘરે જતો હોય છે ત્યારે બાવાજી સાથે તીખી વાતો થાય છે.હવે આગળ…     ખુશી રડી રહી હતી,પોતે ખોટું કર્યાનો દોષ તેને રહી રહીને સતાવી રહ્યો હતો.‘મેં વિહાન સાથે ખોટું તો નથી કર્યુંને?”ખુશી પોતાની જાતને પૂછતી હતી.‘ના,જો એક વાત છુપાવવાથી કોઈનું સારું થતું હોય તો એ ખોટું નથી’‘અને લગ્ન પછી?ક્યારેક તો વિહાનને ખબર પડશેને?ત્યારે શું થશે?આકૃતિ તો વાત છુપાવવાનું ખોટું કારણ આપી વિહાનથી