મીઠડી વાતલાડી

  • 2.2k
  • 2
  • 863

“ એક વાર એને મને કહ્યું હતું હું તને મળું ના મળું,તારું ધ્યાન રાખજે” “તું પાગલ છે મારી પાછળ તો કહું છું તું મને આટલો બધો પ્રેમ કેમ કરે છે ” બહુ તકલીફ પડશે તને જયારે હું નહી હોવ મેં તને મારી ઝિંદગી ના એકાંત માં જોયો છે “ “હું તને કોઈ પણ રીતે ખુશ જોવા માગું છું હું આ જનમ માં તો કદાચ નહી મળું તને પણ આવતા વખતે અગાવ થી હું હા પાડું છું “ “ હું તારા માટે એક સપનું હતી ને રહીશ જે કદી સાચું પડવાની આશા છે જ નહિ” “ કદાચ હું