વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-45

(337)
  • 5.6k
  • 17
  • 2.9k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-45લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ   આકૃતિની યાદો વિહાનને કોરી ખાય છે,માનસિક તણાવ દૂર કરવા વિહાન ટહેલવા માટે રિવરફ્રન્ટ જાય છે જ્યાં અવારનવાર એ જતો,ત્યાં પણ એ જ પરિસ્થિતિ રહે છે.અંતે થાકી હારી વિહાન ખુશીને કૉલ કરી બોલાવે છે.    બીજી બાજુ ખુશી પાસેથી આકૃતિ વિશે માહિતી મેળવી દ્રષ્ટિ દહેરાદુન જવા તૈયાર થાય છે.હવે આગળ…       એક દિવસની મુસાફરી બાદ દ્રષ્ટિ દહેરાદુન ખુશીએ આપેલ એડ્રેસ પર પહોંચી ગઈ.ખુશીએ વિક્રમના ઘરનું એડ્રેસ આપ્યું હતું.દ્રષ્ટિએ દરવાજા બહાર નેમપ્લેટ વાંચી.આ ઘર કોઈ ‘સમ્રાટસિંહ ભવાની’નું હતું.નીચે એક્સ આર્મી ઓફિસર લખેલું પણ દ્રષ્ટિએ વાંચ્યું. થોડીવાર વિચાર કર્યા બાદ દ્રષ્ટિએ ડૉરબેલ મારી.