વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી ભાગ-42

(338)
  • 5.7k
  • 14
  • 3k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-42લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ   અરીસા સામે ઉભો રહી વિહાન આકૃતિને ફરિયાદ કરતો કરતો આકૃતિ સાથે છેલ્લીવાર કૉલમાં થયેલી વાતો યાદ કરે છે, આકૃતિ બેબુનિયાદી આરોપ લગાવી વિહાનની છોડી ગઈ હતી.    બીજા દિવસે સવારે દ્રષ્ટિ ક્રિષ્ના નામની છોકરીનો જન્મદિવસ છે એ બહાનું બનાવી વિહાનને બપોરે રેસ્ટોરન્ટમાં લઈ જવા તૈયાર કરે છે.. હવે આગળ..     બપોર સુધીમાં દ્રષ્ટીએ ડીઝાઇન તૈયાર કરી લીધી. દ્રષ્ટિ હંમેશા વિહાનની અપેક્ષાઓ પર ખરી ઉતરતી.આજે પણ દ્રષ્ટીએ બેનમુન ડીઝાઇન તૈયાર કરી હતી.“સર..”ડોર નોક કરતાં દ્રષ્ટિ વિહાનની ઓફિસમાં પ્રવેશી.“ડીઝાઇન તૈયાર થઈ ગઈ,તમે ચેક કરીલો એકવાર”તૈયાર કરેલી ડીઝાઇનની કૉપી વિહાનના ટેબલ પર રાખતા દ્રષ્ટી ખુરશી