ધરબાયેલી સંવેદના - ભાગ ૨

(87)
  • 3.7k
  • 7
  • 2.6k

પૃથ્વી તૈયાર થઈને હોર્ન પર હોર્ન વગાડે છે. મેઘા ઝડપથી આવીને કારમાં ગોઠવાય છે.પૃથ્વીએ કાર સ્ટાર્ટ કરી. બંન્ને સ્કૂલમાં પહોંચે છે.પૃથ્વી કાર પાર્ક કરે છે. પૃથ્વી:- "ચકુ તારો આશિક જો તો મને કેવી રીતના જોઈ રહ્યો છે. જાણે કે મને ખાઈ જવાનો હોય."મેઘા:- "મેં