વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી ભાગ-39

(335)
  • 6.4k
  • 7
  • 3.1k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-39લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ      એક્સિડેન્ટમાં વિહાનના મમ્મી પોતાના બંને પગ ગુમાવી બેસે છે,એ વાતથી ગુસ્સામાં આવી વિહાન મહેતાને ખતમ કરવાનો નીર્ધાર કરી લે છે.બિનમૌસમ વરસાદને કારણે પુરા અમદાવાદમાં પાણી-પાણી થઈ ગયું હતું.      આકૃતિ પોતાની બીમારીથી બેખબર પૂરો દિવસ વિક્રમ સાથે ફરે છે,અંતે સમય જોઈને વિક્રમ આકૃતિને તેની બીમારી વિશે કહે છે…હવે આગળ..      વિહાન આવેશમાં મહેતાના ઘર સુધી પહોંચી ગયો.મહેતા પુરી તૈયારી સાથે વિહાનની રાહ જોઈ બેઠો હતો.બંને પોતાની એડી ચોંટીનું જોર લગાવી પોતાનું મકસદ પાર પાડવા ઇચ્છતાં હતા પણ બંનેમાંથી કોઈ જાણતું નોહતું કે કોઈ ત્રીજી વ્યક્તિ બંને વચ્ચે કાંટો