વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-36

(321)
  • 4.7k
  • 8
  • 2.7k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-36લેખક-મેઘા ગોકાણી મેર મેહુલ આકૃતિ અને વિક્રમ ગંગા આરતી કરીને ઘાટ પર બેઠા હતા,જ્યાં આકૃતિ પોતાને આવેલા સપનાની વાત વિક્રમને કહે છે,વિક્રમને છેડતી આકૃતિ દોડે છે અને ચક્કર ખાયને ઢળી પડે છે. શું સ્વપ્ન સત્ય થાય છે? બીજી બાજુ મહેતાં ‘પોતાની સાથે થયેલ ભૂતકાળના અન્યાયનો બદલો લેવા વિહાનના કોન્ટેક્ટમાં આવ્યો હતો’ એ વાત જાણવા મળે છે.બંને વચ્ચે તીખા શબ્દોમાં વાતો થાય છે જ્યાં ‘દીપ્તિ’ મહેતાંની છોકરી નથી એ વાત બહાર આવે છે…હવે આગળ.. વિહાનના ગયા પછી અરુણાબેન ઘરનું કામ પતાવી સિવણ ક્લાસમાં જવા નીકળવાની તૈયારી હતા ત્યારે વિહાન પાછો રૂમમાં આવ્યો