વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-35

(330)
  • 6.3k
  • 14
  • 3k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-35લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ       વિહાન ઘરની બહાર નીકળે છે ત્યાં રાજુ આવી ‘રાઘવ’ના મર્ડરના સમાચાર આપે છે,વિહાન મર્ડર કરનાર અનિલને મળવા જાય છે ત્યાં તેને વિશ્વાસ ન આવે તેવી વાતો જાણવા મળે છે,અંતે મહેતાં તેને ‘બચ્ચાં’કહી બોલાવે છે.   બીજીબાજુ ગંગા આરતી પુરી થયા બાદ વિક્રમ અને આકૃતિ એક ઘાટ પર બેસીને વાતો કરતાં હોય છે.એટલામાં વિક્રમ પ્રેમનો એકરાર કરે છે, આકૃતિ ગુસ્સે થઈ ચાલવા લાગે છે અને ચક્કર ખાયને પડી જાય છે. હવે આગળ…  “આકૃતિ શું થયું યાર,આઈ એમ સૉરી પ્લીઝ”આકૃતિના ગાલે થપલી મારતાં વિક્રમ રડવા લાગ્યો.      આકૃતિએ કોઈ પ્રતિસાદ ના આપ્યો