કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૧૯)

(45)
  • 6.8k
  • 10
  • 1.8k

#ક્રમશ:(ભાગ_20)ના'' સોનલ આંવુ ના કરી શકે સોનલ મને ચાહે છે.મને હજી વિશ્વાસ ન હતો.મે ફરીવાર કાડઁ વાંચ્યું.મે કાડઁને લોચો વાળીને એક ઝાટકા સાથે દુર ફેકી દીધું.સોનલની સગાઈ આજ હતી મને કાડઁ પોહચતા કદાસ વાર લાગી હશે.કદાસ હું ત્યાં સમય સર ન પહોંચ્યો તો સોનલ એ પગલું ન લે.એની મને ચિંન્તા હતી.સવારના આઠ વાગી ગયા હતા હું ઘરની અઁદર ગયો ..!! બેગ ઊઘાડી કપડા પહેરી તૈયાર થઈ સોનલના ઘરે જવા નીકળ્યો.હું ઝટપટ બસમાં બેઠો હજી મારે ભાવનગર પહોંચવાનું હતું.હું સિધો જ નિલનબાગ પહોંચ્યો.સોનલે મને તેનું સરનામું એક વાર આપ્યું હતું મને હજી તે યાદ હતું .ત્યાથી થોડે દુર તેનું ઘર હતું ત્યા