વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-33

(324)
  • 5.9k
  • 15
  • 3.1k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-33લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ     આકૃતિ વિહાનને કૉલ કરે છે પણ નેટવર્ક પ્રોબ્લેમને કારણે બંને વચ્ચે વાત થઈ શકતી નથી.ગુસ્સામાં વિહાન ચિઠ્ઠી મોકલનાર છોકરીને મળવા જાય છે.     ‘દીપ્તિ જ બધાને ચિઠ્ઠી મોકલતી’ એવું તેણે કબૂલી લીધું,કૌશિકે મહેતાને વિહાનના ઘરે ગોંધી રાખ્યો હતો જેની કોઈને ખબર નોહતી.હવે આગળ.. “ગૂડન્યુઝ વિહાન”કૌશિકે કૉલમાં કહ્યું.કૌશિકે કોર્ટની તારીખે મહેતાને હાજર કરી બધાને ચોંકાવી દીધા હતા.મહેતાને દસ વર્ષની સજા ફાટકારાઈ,માલાને પણ સાથ આપવા માટે આઇઆઇએમમાંથી છૂટી કરવામાં આવી હતી અને ત્રણ વર્ષની સજા મળી હતી.      કૌશિકે મહેતાં અને ત્રિવેદી વચ્ચે થયેલ કૉલ રેકોર્ડિંગ રજૂ નોહતું કર્યું,તેથી વાઘેલા અને ત્રિવેદી સુરક્ષિત