વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-31

(326)
  • 6.7k
  • 11
  • 3.1k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-31લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ      મહેતાને કોઈ છોડાવી ના શકે એ માટે કૌશિક તેને વિહાનના ઘરે કેદ રાખે છે.વિહાન ત્રિવેદીને મળી મહેતાં વિશે થોડી જાણકારી મેળવે છે જેમાં ‘મહેતાં કેવી રીતે આ ધંધામાં આવ્યો’ તેની વિહાનને જાણ થાય છે.      ત્રિવેદીને મળી વિહાન કૌશિકને મળે છે અને ત્યારબાદ ઇશાને મળવા બોલાવે છે,બીજીબાજુ ઇલાબેન આકૃતિને હરિદ્વાર જવા મનાવી લે છે.હવે આગળ…"અહીંયાની હવામાં જ કંઈક જાદુ છે."આકૃતી ટ્રેનના દરવાજા બહાર મોઢું કાઢતા બોલી."હા એ તો છે.તને ખબર આકૃતી, અહીંયાની હવા એટલી નશીલી છે ને કે એક વખત લત લાગી જાય તો છૂટે નહીં. સિંગાપોર આ ઉત્તરાખંડ