કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૧૭)

(49)
  • 3.9k
  • 11
  • 1.5k

ક્રમશ:(ભાગ_૧૭)ઘણી વાર સુધી મારી નજર તેનાથી હટી નહીતે મારી પાસે આવી. બે ચપટી વગાડી બોલી....હેલો....હેલો...હેલો ...ત્યારે હું ભાનમાં આવ્યો ..!!!!આ પાટીઁમાં મારે બેસવાનું જ હતું અને સોનલનો ડાન્સ જોવાનો હતો.આજ શ્વેતા,પુજા,કેશા અને સોનલ ડાન્સ કરવાના હતા.થોડીજ વારમાં તેનો ડાન્સ આવ્યો મે સોનલને બેસ્ટ ઓફ લક કહ્યું.લોકો સ્ટેજ પર આવવા માટે ડરતા હોય છે.હું ૧૦મા ધોરણમાં હતો ત્યારે મારા એક સરે મને બહુ સરસ વાત કરી હતી.કોઈ દિવસ સ્ટેજ પર જવાનો ડરનો રાખવો.તમારી સામે તમારા મિત્રો છે બીજું કોઈ નથી.તો પછી ડરવાનું શું કારણ..!!આજ સોનલને સ્ટેજ પર જોઈ હું ગવઁ અનુભવી રહ્યો હતો.કેમકે તેને કોઈનો ડરનો હતો.સોનલ અને તેની ફે્ન્ડે સરસ