વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-30

(339)
  • 6.3k
  • 15
  • 3.2k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-30લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ     વિહાન અને આકૃતિ વચ્ચે વણસતા સંબંધને મેઘાએ અને મેહુલે મળી સોલ્વ કરી દીધા અને કોઈને ખબર ના પડે તેમ બંને આકૃતિની બર્થડે પાર્ટીમાંથી નીકળી ગયા.આકૃતિ,વિહાન અને ઈશા એ વાતને સમજી ના શક્યા પણ બંનેનો આભાર માની ત્રણેય નીચે આવ્યા.આકૃતિના મમ્મીએ આકૃતિને વિક્રમ સાથે હરિદ્વાર મોકલવા ફોર્સ કર્યું એટલે આકૃતિ તૈયાર થઈ ગઈ.   ‘મહેતાં જેલમાંથી નાસી ગયો’એવા સમાચાર લઈ રાધે આવ્યો એટલે કૌશિક હચમચી ગયો.વાઘેલા સાથે થોડી નોકજોક કરી કૌશિકે કોર્ટની તારીખ પહેલા મહેતાને પકડવાની બાંહેધરી આપી દીધી અને બીજીવાર વિહાનને કૉલ કર્યો.હવે આગળ…     કૌશિક ચાલાક હતો,તેણે મહેતાં અને ત્રિવેદીનું કૉલ