સફરના સાથી ભાગ- 3

(69)
  • 5.3k
  • 5
  • 2.7k

  ફાઈનલી આજે એન્યુઅલ ડે નો દિવસ આવી ગયો છે. બધા બહુ જ ખુશ છે બધા સ્ટુડન્ટસ અને લેક્ચરરસ પણ આવી ગયા છે. અને બધા પાર્ટીસિપન્ટ પણ લગભગ તૈયાર થઈ ગયા છે. ત્યાં જ માઈક માં હેલ્લો... હેલ્લો... નો અવાજ આવે છે અને પ્રોગ્રામ શરૂ થાય છે!! પહેલા પ્રેયર ને શરૂ થાય છે અને વારાફરતી એક એક બધા પ્રોગ્રામ શરૂ થાય છે. .......હવે બે ઈવેન્ટ પછી વિવાન એ લોકોનો કપલ ડાન્સ હોય છે એટલે બધા બહાર આવે છે. ત્યાં વિવાન સુહાની ને જુએ છે તો તેનું દિલ જાણે એક મિનિટ માટે ધડકવા નુ બંધ થઈ જાય છે. તેની આંખો એક