વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-26

(344)
  • 6.7k
  • 32
  • 3.3k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-26લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ     વિક્રમના આમ અચાનક આવવાથી આકૃતિ પાસે વિહાનના સરપ્રાઈઝનું મહત્વ ઓછું થઈ જાય છે.વિહાન જ્યારે આકૃતિ અને વિક્રમને વધુ પડતા ફ્રેન્ડલી જુએ છે ત્યારે એ અંદરથી સળગી ઉઠે છે.ઈશા તેને સમજાવી શાંત કરે છે.બધા સાથે મળી આકૃતિના બર્થડેની કેક કાપે છે.    ‘એકબીજાના ફેસ પર કેક લગાવવા કરતા કેક કોઈ બાળકોને ખવરાવવાના’આકૃતિના વિચારને બધા સન્માન આપે છે. વિક્રમ પૂરો દિવસ આકૃતિને સાથે ફરવા કહે છે અને આકૃતિ જવાબ આપે છે કે….હવે આગળ….“મારે એક કૉલ કરવો છે.”મહેતાએ કૌશિકને કહ્યું.મહેતાં પુરી રાત લોકઅપમાં બંધ રહ્યો હતો.સવારે કૌશિક આવ્યો એટલે તેણે કોઈ હેતુથી કૌશિક પાસે