વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-25

(349)
  • 6k
  • 14
  • 3.3k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-25લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ        ઇશાના પપ્પા અને મહેતાં એક સમયના બિઝનેસ પાર્ટનર હતા.મહેતાનાં બે નંબરના કામોને લીધે ઇશાના પપ્પાએ મહેતાથી પાર્ટનરશિપ તોડી પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો.ઈશા મહેતાથી વાકેફ હતી એટલે તેણે હોટેલ ગેલોર્ડ પર મહેતા અને ત્રિવેદી વચ્ચે થયેલી ચર્ચાનો વીડિયો બનાવી કૌશિકને આપી દીધો.     બીજી બાજુ વિહાને આકૃતિને બર્થડે સરપ્રાઈઝ આપ્યું.બંને એકબીજામાં ઓતપ્રોત થવાની કગાર પર હતા ત્યાં આકૃતિ ‘વિક્રમ’ નામનો ઉચ્ચાર કરે છે. હવે આગળ...“ઓહ..વિક્રમ”આકૃતિએ કહ્યું.“વિક્રમ નહીં વિહાન,વિહાન પણ નહીં વિક્કી પાગલ”વિહાને આકૃતિને માથામાં ટપલી મારતાં વધુ ટાઈટ હગ કર્યો."અરે નહીં,તું નહીં,એક મિનિટ.."કહેતા આકૃતિએ આંખો નાની કરી અને ક્ષણ