વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-22

(347)
  • 5k
  • 6
  • 2.9k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-22લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ       મહેતા હંમેશા લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી તેઓને પોતાની આંગળીઓ પર નચાવતો.રઘુવીર અને રાજુ તેના ઈશારા પર જ નાચતા પણ તેઓના દિલમાં હજી બદલાની આગ સળગતી હતી.રઘુવીરે મહેતા સાથે બદલો લેવા વિહાનને હથિયાર બનાવ્યો હતો અને મહેતા વિરુદ્ધ લડત આપતા ઇન્સપેક્ટર કૌશિકની માહિતી આપી.વિહાને મહેતાને ‘માત’ આપી કૌશિક મારફત તેની ધરપકડ કરાવી હતી.       પોતે મોટી મુસીબતમાંથી બચી ગયો એ વાતથી ખુશ થઈ વિહાન આકૃતિને મળવા જતો હતો.વિહાન ઇશા સાથે ખોટું બોલ્યો એ વાત વિચારી ઈશા દુઃખી થતી હતી.હવે આગળ…“બોલ શું વાત છે?”આકૃતિએ પૂછ્યું.આકૃતિ એ જ પટિયાલા ડ્રેસમાં હતી.સાંજ ઢળી