કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૧૧)

(62)
  • 3.9k
  • 5
  • 1.7k

ક્રમશ:(ભાગ_૧૧)હું કલાસમા ઉપર ગયો કલાસમા અત્યારે સોનલ, ડિમપ્લ અને હેતવી હતી.શું વાત છે કલ્પેશ આજ વહેલા હેતવી એ મને કહ્યું .સોનલની મારી સામે જ નજર હતી તે ઘડી ભર નજર જુકાવી જતી હતી.ડિમપ્લ અને હેતવી મારી સારી એવી ફે્ન્ડ હતી મે વિચાર કર્યો અહીંયા જ સોનલને ગુલાબ આપી દવ.મે બેગમાથી ગુલાબ કાઢી સોનલને આપ્યું સોનલે હષઁભરા ચેહરે તે ગુલાબ લઈ લીધું.મને તેણે થેન્કસ કહ્યું અાજ હું ખુશ હતો કેમકે સોનલેને મે આપેલગુલાબનો ઈન્કાર ન કર્યો .સોનલ પણ શરમાતી કલાસમાથી બહાર નીકળી ગઈ.એ પણ આજ આજ શાયદ મારા ગુલાબના ઈન્તજારમાં હતી.બે દિલને ભેગા કરવા કઠીન હોય છે.પણ આ તો ઇશ્વરે મોકલેલ ભેટ