પહેલો વરસાદ (મિલન ધરતી સાથે)

(26)
  • 4.1k
  • 5
  • 1.1k

0પહેલો વરસાદ (મિલન ધરતી સાથે ) જે દિવસ ની હું છેલ્લાં 2 વર્ષ થી રાહ જોતી હતી તે દિવસ હતો ,.... આજે હું અને આરવ ફર્સ્ટ ટાઈમ મળવાના હતા .સવાર થી જ હું તો હેપ્પી હેપ્પી ફરતી હતી .આજે એ મને મળવા મારી કોલેજ આવવાનો હતો .... પણ આમ અચાનક !!!!! (1 દિવસ પહેલા ) શૈલી પછી તે આરવ ને કોલ કર્યો સાંચી મને છેલ્લાં 3 અઠવાડિયા થી આ જ પ્રશ્ન પુછતી હતી . એમાં હતું એવું કે આરવ સ્ટડી માટે USA જવાનો છે અને મારે એને મળવું હતું પણ બ્રેક