વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-18

(354)
  • 6.4k
  • 9
  • 3.3k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-18લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ       મહેતાભાઈએ પોતાના પન્ના ખોલ્યા અને વિહાનને પોતાના ધંધામાં લાવવા મનાવી લીધો.તેણે જે રસ્તો પસંદ કર્યો હતો એ ખૂબ જ ખતરનાક હતો.રૂપિયાની લાલચમાં વિહાને મહેતાભાઈની વાત માની તો લીધી હતી પણ આગળ શું અંજામ આવશે એ વિચારોમાં બહાર આવી સિગરેટ હાથમાં લઈ બેઠો હતો,ત્યાં એક છોકરી આવી તેને એક ચિઠ્ઠી આપી ચાલી ગઈ.હવે આગળ..    વિહાનેએ છોકરીને બૂમ પાડી પણ એ છોકરી બાઇક પર બેસી હવામાં અદ્રશ્ય થઈ ગઈ હોય તેમ ફૂલ સ્પીડે નીકળી ગઈ.વિહાને સિગરેટ સળગાવી.સિગરેટનો ટેસ્ટ વિહાનને પસંદ ના આવ્યો.પહેલીવાર તેણે ક્રશ ખેંચ્યો હતો એટલે ઉધરસ પણ આવી.તેણે એક