વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-16

(344)
  • 6k
  • 9
  • 3k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-16લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ      વિહાન અને આકૃતિ વચ્ચે પહેલા પ્રેમનો ઈઝહાર થાય છે એ જ સમય દરમિયાન તેના મમ્મીને હાર્ટએટેક આવે છે.રાજુ નામનો વ્યક્તિ તેને સિવિલમાં લઈ જાય છે અને ત્યાંથી વિહાનના મમ્મીને પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે.પહેલેથી જ રૂપિયાની અછતમાં જીવતા વિહાન સામે રૂપિયા જમા કરાવવાનો પ્રશ્ન આવે છે ત્યારે મહેતાભાઈ પાસેથી મદદ મળી રહેશે એ આસથી તેને મળવા જાય છે.હવે આગળ…“રાજુ તારું કામ થઈ ગયું,નીકળ હવે ત્યાંથી”સિવિલ હોસ્પિટલમાં રાજુને કૉલ આવ્યો એટલે વિહાનની રજા લઈ એ નીકળી ગયો.      રાજુએ અરુણાબેનના રૂમના દરવાજા નીચેથી એક સ્પ્રે પંપ કર્યો હતો,જેથી અરુણાબેનને શ્વાસ