વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-14

(354)
  • 7.3k
  • 14
  • 3.4k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-14“વૉટ ધ….”ઈશા ખૂણાના શૅલ્ફને ટેકો આપી ઉભી હતી અને વિહાન ઇશાની નજીક ઉભો હતો.તેનો હાથ ઇશાની કમરે વીંટળાયેલો હતો.ઇશાએ વિહાનનો ચહેરો હાથમાં પકડ્યો હતો અને કિસ કરવાની કોશિશ કરતી હતી.“ઈશા…”મેં જોરથી બૂમ પાડી.      ઇશાએ વિહાનને દૂર ખસેડયો.હું દરવાજો ચીરી તેઓ પાસે પહોંચી અને વિહાનને તમાચો લગાવી દીધો.“તો આ જ વિહાન દિવેટિયા એમને.મારી સાથે મેળ ના પડયો એટલે ઇશાને ફસાવી,વાહ”કટાક્ષમાં હું બરાડી.“તારે પ્રોબ્લેમ શું છે?”તેના તેવર બદલાયેલા હતા.એ  અવાજમાં હવે મને જુઠ્ઠાણાની ગંધ આવતી હતી.“પ્રોબ્લેમ?, તું જ મોટી પ્રોબ્લેમ છો”બે હાથથી તેને ધક્કો માર્યો, એ પાછળના શૅલ્ફ સાથે અથડાયો.ઈશા અમારી વચ્ચે ફૂદકી.“ઈશા તું દૂર હટ, તારી