હું સિંઘમ હતો અને રવિ જયકાંત શિખરે હતો.. એ નાટકમાં જોગાનું જોગ ઊલટું પુલટુ થઈ ગયું હતું ... જયકાંત શિખરને મે ગોળીમારી જયકાંત શિખરે પડી ગયો.. પણ તેના માણસો હજી જીવતા હતા.. અમારે નાટકમાં એવું નક્કી થયું હતું કે જયકાંત શિખરે પહેલા પછી તેના માણસોને પડી જવાનું .. પણ ખબર પડી કે જયકાંત શિખરે પડી ગયો ત્યારે તેના માણસો ગોળી માર્યા વગર આપો આપ પડી ગયા.. હજી અમારું નાટક બાકી હતું પણ જયકાંત શીખરે જ પડી ગયો તો પછી નાટક ક્યાંથી આગળ ચાલે .. એ પછી મે બે-ત્રણ ડાઈલોગ બોલી નાટક પુરુ કરુ.. તે પછી હતો મોનીકાનો ડાન્સ તેની સાથે શ્વેતા, પુજા અને કેશા હતી.. તેમાં શ્વેતા કાનુડો બની હતી.. આમતો તે વણઁમા કાનુડો જ હતી... એ ડાન્સ અમને ખુબજ ગમ્યો ..અમે પણ ખૂબ ડાન્સ કર્યો.