21 મી સદી નો સન્યાસ part 11

  • 3.6k
  • 2
  • 1.1k

સીંગિંગ , ડાન્સ અને ડ્રામાં જેવા અનેક પરફોર્મન્સ નો લહાવો હતો આજે તો , આડા દિવસે ના જોવા મળે એવા કપલ પણ જોવા મળે અને ભલભલા ને લાગતું હોય કે આ તો સિંગલ જ હશે એનો પણ લંગરિયો લઈ ને એ ફરતી હોય .આમ તો મને પણ જોઈ ને બધા એમ જ કહે કે આ સીધો છોકરો છે એની ગર્લફ્રેન્ડ ના હોય પણ તોય હતું ને આપડે પણ સેટિંગ ! ભલે જગ જાહેર નહોતું પણ હતું તો ખરી જ . 21 mi sadi no sanyas - part 12