Jitendra Patel

Jitendra Patel માતૃભારતી ચકાસાયેલ

@jitendraking7gmailco

(258.2k)

ahmedabad.

16

28.8k

103.1k

તમારા વિષે

મન જે પામે તેને પોતાની આગવી ઢબ માં કાગળ પર ઉતારનાર છું હું , તમે તમારી ભાષા માં લેખક કહી શકો છો. નવું નવું શરુ કરી ને મૂકી દેવાની ટેવ ધરાવતો ,અઢળક પ્રેમ મળે એવી ઈચ્છા રાખતો અને જીવન પ્રત્યે પોતાની અલગ જ વિચારસરણી દાખવતો અને થોડો સ્માર્ટ દેખાતો ૨૦ વર્ષ નો યુવાન એટલે હું , જીતેન્દ્ર પટેલ . ભગવાન નો ખુબ આભાર માનું છું આ જીવન આપવા માટે .હું મોજ શોખ વગર ચલાવી શકું છું, એક રીતે સંતૃપ્ત માણસ છું એટલે હમેશા જેને જરૂર હોય એને આપજો એવી જ પ્રાથના રોજે પ્રભુ ને કરું છું . introduction જેટલું સારું છે એના કરતા સારું કામ કરવાની ઈચ્છા રાખીશ . બાળપણ થી જ કલા માં રૂચી રાખતો આવ્યો છું . કોઈ પણ પ્રસંગે સ્પીચ આપવાનું કામ બહુ ખૂબી થી કર્યું છે પણ લેખન ની વાત કરું તો ૨૦૧૪ માં મેં લખેલી એક આખી નોવેલ ખોવાઈ ગયી બોલો ! પણ ૨૦૧૫ માં લખેલા લેખો માંથી અમુક matrubharti માં પ્રકાશિત થયેલા છે .હાલ dreamer boy નામ ની નોવેલ પર કામ ચાલુ છે જે મારા engineering નો અભ્યાસ ૨૦૧૭ માં પતે એટલે લોન્ચ થશે .દરેક વાચક ને વિનંતી કે whatsapp કે facebook દ્વારા આવતા દરેક પ્રતિભાવો હું વાંચું છું અને બને તો અનુસરવાનો પ્રયત્ન પણ કરું છુ

    • (3.7k)
    • 4.4k
    • (6.9k)
    • 5.3k
    • (12.1k)
    • 6.5k
    • (17.4k)
    • 6.8k
    • (12.6k)
    • 5.8k
    • (14.8k)
    • 7.8k
    • (12.1k)
    • 6k
    • (31.1k)
    • 7.4k
    • (21.6k)
    • 6.5k
    • (25.3k)
    • 9k