The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
You are welcome to the world of inspiring, thrilling and motivating stories written in your own language by the young and aspiring authors on Matrubharti. You will get a life time experience of falling in love with stories.
ભાગ ૪ — પ્રેમ છે, પણ સમય ક્યાં છે?સવારના સાત વાગ્યા હતા.કાવ્યા રસોડામાં ચા બનાવી...
સાંજનો સમય હતો. વરસાદ હમણાં જ અટક્યો હતો અને શહેરની ભીની સડકો પર સ્ટ્રીટલાઇટના પ...
એપિસોડ ૧૯સગાઈનો રંગેચંગે સંપન્ન થયેલો ભવ્ય પ્રસંગ હવે ધીમે-ધીમે પૂર્ણતા તરફ આગળ...
પ્રકરણ ૪૭ : જેન-ઝીની 'ગાર્ડન પાઠશાળા', વંચિતોને અક્ષરજ્ઞાન અને આનંદનગરનો...
'ઓપરેશન સાગર મંથન' 'ઓપરેશન સેવન સિસ્ટર્સ' 'ઓપરેશન સાયબર મ...
"ચેતના હું મજાક નથી જ કરતો. આપણી કોલેજના, સ્કૂલના બધાના સમ."કંઈ પણ બોલ્યા વગર ચે...
કેટલાયના ચહેરા પર સ્મિત લાવનાર સ્મિતને સલામ!રિયલ લાઈફ હિરો..સ્મિતના પરિવાર વર્ષો...
ભાગ ૧૯ : જૂની ઓફિસનું રહસ્યસવારે દસ વાગ્યા પહેલાં જ આરવ, રિયા, મીરા, કાવ્યા, નિહ...
એક પ્રેમ આવો પણ..."શાંતિ ઝંખતી જિંદગીમાં, ગમતો પણ એક ઘોંઘાટ છે,બકબક કરતી રહેતી,...
સદ્ગુરુ દર્શન મહિમા એક કાગડાની તડપનથી લઈને રાજકુમારના દિવ્ય સિંહાસન સુધીની એક એ...
શહેર આખામાં જેનું નામ આદર અને પ્રતિષ્ઠાથી લેવાતું હતું તેવા નવનીતલાલ આજે એક અજીબ જ અસમંજસમાં ફસાયેલા હતા. વેપારી આલમમાં એમનો ડંકો વાગતો હતો, અનાજ અને કાપડના મોટા ધંધામાં એમની શાખ એ...
આ કોઈ કાલ્પનિક કથા નથી. આ કોઈ કવિની કલ્પનામાંથી જન્મેલું અશ્રુ નથી. આ એ કડવી, ભયાનક અને કાળી વાસ્તવિકતાનું આલેખન છે, જેણે હિન્દુસ્તાનના ઇતિહાસના પાનાઓને હંમેશ માટે લોહીથી ખરડી દીધા...
આખામાં ગામ મા જ્યારે પણ કોઈના લગનની શરણાઈ વાગતી, ત્યારે સુરજપર ગામના નાથુજીના ડેલામાં એક લાંબો નિસાસો નંખાતો. નાથુજીના ત્રણ દીકરા. મોટો જગાભાઈ (જગદીશ), વચલો ભગો (ભગવાન) અને નાનો દિ...
સાત સમંદર પાર ભાગ-૧રાતના દશ વાગ્યા હતા…રાત જાણે દરેકને પોતાના ખોળામાં પોઢાડીને શાંત કરી દેવા મથી રહી હતી…દિવસે થોડી ગરમી પરંતુ રાત્રે તો ઠંડક જ પથરાઈ જતી હતી…ભાગ્યેજ રોડ ઉપર કોઈની...
અજાણ્યા માહોલમાં અજાણ્યા માણસનું આમ અચાનક મળી જવું તેની સાથે પ્રેમ થવો, તેને પોતાના જીવથી પણ વધારે ચાહવું અને છૂટા પડવું...પણ તકદીર પાછા ફરીને ફરી બંનેને એ જ પરિસ્થિતિમાં લાવીને ઉ...
મોહનલાલ દામોદરદાસ દરજી જ્યારે સવારના સમયે પોતાની આર્મીની યુનિફોર્મ પહેરતા, ત્યારે અરીસામાં તેમને માત્ર એક સૈનિક દેખાતો નહોતો. તેમને એક જવાબદાર પતિ દેખાતો. એક પિતા દેખાતો....
સાંવરી બસ કોલેજથી આવીને બેઠી અને મમ્મીનો ફોન આવ્યો, રોજ સવારે અને સાંજે બે ટાઈમ મમ્મીનો ફોન આવી જતો. મમ્મી: બેટા શું કરે છે ? સાંવરી: બસ, કોલેજથી હમણાં જ આવી મમ્મી. મમ્મી: સારું...
કુરુક્ષેત્ર ના મેદાન ની વચ્ચે યુદ્ધ શરૂ થવાના સમયે કૃષ્ણ અને અર્જુન વચ્ચે ના સંવાદ નો ભાવાનુવાદ.) અર્જુન : જે મારા આત્મીય સ્વજન મારી વિરોધ માં છે ઊભા , એમણે પૃથ્વી ના એક ટુકડા મ...
જય માતાજી કેમ છો મારા દુર્લભ જીવો (Rare Species).આ ક્ષેત્રમાં હું હજુ નવો છું.આ મારી સૌ પ્રથમ વાર્તા છે જે તમને અહીં તમારા સુધી પહોંચાડી રહીયો છું. આ લખતી વખતે જેટલો આનંદમય સફર મેં...
કેપ્ટન આરવ સિંહ અને RAW “કેપ્ટન આરવ સિંહ...” અરીસા સામે ઊભા રહી ને પોતાની વર્દી પર લાગેલી નેમ-પ્લેટ પર આંગળી ફેરવતાં આરવ ધીમેથી ગણગણ્યો. બાજુમાં જ ટેબલ પર એક ફોટો ફ્રેમ પડેલી...
સાથે લોગ ઇન ચાલુ રાખો
લોગીનથી તમે માતૃભારતીના "વાપરવાના નિયમો" અને "ગોપનીયતા નીતિ" સાથે સંમતિ દર્શાવો છો.
વેરિફિકેશન
એપ ડાઉનલોડ કરો
એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Please enable javascript on your browser