અધુરા પ્રેમ ની વાતો...

(189)
  • 42.8k
  • 17
  • 14.3k

કોલેજ નું છેલ્લું વર્ષ પતી ગયું હતું હવે પછી બધાં જુદા થવાં જઈ રહ્યા હતાં. કોણ કિયા જસે તે ખબર ન હતી આ પછી લગભગ બધાં જ પોત પોતની લાઈફ માં ખોવાઈ જ્શે તેથી બધાં મિત્રો ભેગા થઈ પ્રવાસ નું આયોજન કરે છે. અને બધાં મનાલી ફરવા જવાનું ગોઠવે છે. બધાં પોતાના ઘરે થી પરવાનગી લઈ લે છે. અને ટ્રાવેલર્સમાં બુકિંગ કરાવી સૌવ મિત્રો ફરવા માટે તૈયાર થાય છે. પોત પોતાનો સામાન લઈ ને નક્કી કરેલ જગ્યા એ સૌવ મિત્રો પોહચી જાય છે. સુરભી માટે આજે ખુબ ખુશી નો દિવસ છે કારણ કે તે પહેલી વખત મિત્રો જોરે ફરવા

નવા એપિસોડ્સ : : Every Sunday

1

અધુરા પ્રેમ ની વાતો... - 1

કોલેજ નું છેલ્લું વર્ષ પતી ગયું હતું હવે પછી બધાં જુદા થવાં જઈ રહ્યા હતાં. કોણ કિયા જસે તે ન હતી આ પછી લગભગ બધાં જ પોત પોતની લાઈફ માં ખોવાઈ જ્શે તેથી બધાં મિત્રો ભેગા થઈ પ્રવાસ નું આયોજન કરે છે. અને બધાં મનાલી ફરવા જવાનું ગોઠવે છે. બધાં પોતાના ઘરે થી પરવાનગી લઈ લે છે. અને ટ્રાવેલર્સમાં બુકિંગ કરાવી સૌવ મિત્રો ફરવા માટે તૈયાર થાય છે. પોત પોતાનો સામાન લઈ ને નક્કી કરેલ જગ્યા એ સૌવ મિત્રો પોહચી જાય છે. સુરભી માટે આજે ખુબ ખુશી નો દિવસ છે કારણ કે તે પહેલી વખત મિત્રો જોરે ફરવા ...વધુ વાંચો

2

અધુરા પ્રેમની વાતો - 2

અત્યાર સુધીમાં જોયું કે જૂહી શરમાઈ ગઈ છે અને વિવેક ફરી જૂહી નો હાથ જોરથી પકડી લીધો છે હવે ****** વિવેક જુહિનો હાથ પકડી લીધો છે તે જૂહી ને કંઈક કેહવા નો પ્રયત્નો કરે છે ત્યાં જ બસ ઊભી રહી ગઈ. નાસ્તા પાણી માટે ત્યાં 15 મીનીટ બસ રોકવાની હતી. સૌવ ઉતરી ને બહાર નીકળી ગયા જૂહી હજી બસમાં જ હતી વિવેક નયન અને દેવ જોરે નિચે જાય છે સુરભી અને માયા પણ જાય છે. બધાં મિત્રો જલેબી અને ફાફડા નો નાસ્તો કરી બસમાં આવે છે. ડ્રાયવર જોર જોર થી હન વગાડી બોલાવી રહ્યો હતો સૌવ આવી જાય ...વધુ વાંચો

3

અધુરા પ્રેમ ની વાતો... - 3

આગળ ના ભાગ માં જોયું કે અંતાક્શરી રમવાની મજા લઈ રહેલા બધાં અચાનક ચુપ થાઈ છે. ****** જૂહી જોરથી ચીસ પાડી ઊભી થઈ જાય છે એક બાઈક અને ટ્રક નુ એક્સીડન્ટ જોઇ જૂહી ચીસ પાડે છે. બધાં એ તરફ જોઇ રહ્યા હતા. અને બસ ત્યાજ થોભી જાય છે સૌવ ગભરાઇ જાય છે બાઈક પર સવાર બે માણસો ટ્રક માં આવી જાય છે અને ટ્રક ડ્રાયવર બાઈક વારા ને બચાવા જોરથી બ્રેક લગાવે છે પણ બાઈક ટ્રકની અડફટમાં આવી જાય છે. આ દ્રશ્યો જોઇ સૌવના ચેહરા નિરાશ થઈ જાય છે. ત્યાં જ લોહીની રેલમ છેલ જોઇ સૌવ લોકો આશ્ચર્યતાથી જોઈ ...વધુ વાંચો

4

અધુરા પ્રેમની વાતો.. - 4

આગળ ના ભાગ માં જોયું કે નયન અને માયા પર મેસેજ આવે છે અને બન્ને આશ્ચર્યજનક રીતે એક બીજાના જુવે છે.. હવે આગળ.... ******* નયન અને માયા બન્ને ને ખબર પડે છે કે જૂહી નું અમેરિકા જવાનુ નક્કી થઇ ગયું છે. વિઝા કોલ આવી ગયા છે આ મેસેજ જૂહી નો ભાઈ નયન અને માયા ને મેસેજ કરે છે કેમ કે નયન અને માયા જૂહી ને ત્યાં વધારે જતા એથી જૂહીનો ભાઈ એ બન્ને ને સારી રીતે ઓળખે છે તેથી બન્ને ને મેસેજ કરે છે. અને જૂહી ને સ્પરાઈશ આપવાનુ હોવાથી જૂહી ને ન કેહવા માટે રિક્વેસ કરે છે. ...વધુ વાંચો

5

અધુરા પ્રેમ ની વાતો... - 5

આગળ ના ભાગ માં જોયું કે નયન જૂહી અને વિવેક ને શોધવા જાય છે અને તે બન્ને વચ્ચે ની શાંભરી લેય છે. હવે આગળનું..... *********** નયન શાંભરી રહ્યો હતો કે જૂહી વિવેક ને કહી રહી હતી કે પોતના વિઝા કોલ ટુંક સમયમાં આવશે અને પછી એ અમેરિકા જસે લગભગ હવે આવાની ત્યારી છે. નયન ચોકી જાય છે કે હવે વિવેક શું કરશે પરંતુ વિવેક જૂહી ને સાંભરી ને કહે છે જૂહી તું ટેન્સન નહી લે જે થાઈ એ જોયું જશે. નયને લાગે છે કે વિવેકે સહજ રીતે સ્વિકારી લીધું શું એને આ વાટ થી કોઈ પ્રોબ્લેમ નથી ...વધુ વાંચો

6

અધુરા પ્રેમ ની વાતો... - 6

આગળ ના ભાગ માં જોયું કે જૂહી વિવેક ને કહી દીધું કે એ શું કરવા માગે છે.. ********* વિવેક જૂહી ને કહે છે ઠીક છે જૂહી તો હવે તું તારી લાઈફ સ્ટાઈલ તારા પ્રમાણે જિવ અને હુ મારી રીતે જીવીશ બન્ને એક બીજાના ને ભેટી ખુબ રડે છે અને અંતે જૂહી ત્યાથી નિકળી પડે છે તેની રૂમાં જઈ વધારે રડે છે... વિવેક પણ પોતાની રૂમમાં જાય છે બન્ને ને ઊંધ નથી આવતી અને સવાર થઈ જાય છે. 9 વાગે સૌવ ત્યાર થઇ નાસ્તા પાણી કરી જોધપુર ફરવા નીકળ્યા પણ જૂહીનું મુડ ન હતું તે કિલ્લો જોઈ રહી હતી પણ ...વધુ વાંચો

7

અધુરા પ્રેમ ની વાતો.. - 7

આગળ ના ભાગ માં જોયું કે સુરભી ગભરાઇ ગઇ હતી અને નિશ્ચિંત થઈ જગ્યાની મુલાકાત સૌવ લેય છે. *********** સૌવ ઉમેદ ભવન પોહચા અને ફરવા લાગ્યા સુરભી સાથે દેવ ચાલતો હતો એને મનમાં ઍક્જ ધુન હતી સુરભી જોરે બનેલી ઘટના જાણવી હતી. સુરભી સમજી જાય છે કે આ માને તેમ નથી એને કેહવુ જોયે તેથી એ બસ ફરી ઉપડે ત્યારે કહીશ એમ કહીને આગળ વધી જાય છે. જૂહી અનેક ફુલો અને શોભાવો માં ખોવાઈ ગઈ હતી વિવેક ત્યાથી એક ગુલાબ લઈ જૂહી ને આપે છે કહે છે સ્વિકાર કરી લે મારું મન રાખવા માટે હવે આવો રૂડો અવસર ક્યારે ...વધુ વાંચો

8

અધુરા પ્રેમ ની વાતો.. - 8

આગળ ના ભાગ માં જોયું કે શુરભિ બધાં ને પોતાની વાત કરી અને બધાં ચૂપ ચાપ શાભરી રહ્યા હતા આટલો કરુણ અંત શાભરી બધાં ની આખો આશુ વો થી વેહવા લાગી.... *********** હવે સૌવ સુરભી ને આશ્વાસન આપે છે અને સૌવ ના ઉદાસ ચહેરા ઉપર ચમક લાવવા દેવ ઉભો થાય છે અને કહે છે સુરભી બસ હવે તારે રડવાની જરુર નથી તારો પ્રેમ ભલે તારી પાસે નથી પણ જો એ તને જોઈ રહ્યો હશે તો તારી આંખોમાં આંસુ તો નહી જ જોઈ શકે બધાં એનો ઓવર દાયલોક શાભરી હસી પડ્યા શુરભિ કહ્યું હું ઠીક છુ દેવ ચિતા ન ...વધુ વાંચો

9

અધુરા પ્રેમ ની વાતો... - 9

આગળ ના ભાગ માં જોયું કે શુરભિ બધાં ને પોતાની વાત કરી અને બધાં ચૂપ ચાપ શાભરી રહ્યા હતા આટલો કરુણ અંત શાભરી બધાં ની આખો આશુ વો થી વેહવા લાગી.... *********** હવે સૌવ સુરભી ને આશ્વાસન આપે છે અને સૌવ ના ઉદાસ ચહેરા ઉપર ચમક લાવવા દેવ ઉભો થાય છે અને કહે છે સુરભી બસ હવે તારે રડવાની જરુર નથી તારો પ્રેમ ભલે તારી પાસે નથી પણ જો એ તને જોઈ રહ્યો હશે તો તારી આંખોમાં આંસુ તો નહી જ જોઈ શકે બધાં એનો ઓવર દાયલોક શાભરી હસી પડ્યા શુરભિ કહ્યું હું ઠીક છુ દેવ ચિતા ...વધુ વાંચો

10

અધુરા પ્રેમ ની વાતો... - 10

આગળ ના ભાગ માં જોયું કે... વિવેક ની તબિયત ખરાબ હતી તેને દવા લીધાં પછી ઊંધ આવી જાય છે પણ ઉંધી જાય છે જ્યારે નયન જોઈ છે ત્યારે બધાં ઉંધી ગયા હતા બસમાં 3 ક્લાક પછી જૂહી આમ તેમ જોયું પણ વિવેક ન દેખા તા જોરથી બુમ પાડે છે. *************** જૂહી ની આંખ ખુલી જોયું તો અંધારુ હતુ પણ પાસે વિવેક ન હતો તેને ન જોતા તે ચીસ પાડી ઉઠી જોરથી બૂમો પાડી જૂ જૂહી વિવેક ને બોલાવા લાગી બસમાં બધાં જાગી ગયા. વિવેક આગળ ડ્રાઇવર જોરે બેઠો હતો એને વોમિત વધારે થતી હતી. વિવેક જૂહીનો અવાજ સંભળાય ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો