પ્રેમની પરિભાષા, અનુભૂતિ, લાગણી, સ્નેહની મનભરીને ચર્ચા, પ્રેમને કુદરત સાથે વણી લેતો કવિઓનો મીઠો અને અનેરો-અનોખો અંદાજ, પ્રેમ એક પૂજા સાથે પ્રેમ એક આશા,આસ્થા, વિશ્વાસની મજબૂત ડોર ને બીજી બાજુ એ જ ડોરમાં પડતી ગાંઠો, વિશ્વાસના પવિત્ર ધાગામાં આવતા અવિશ્વાસના તૂટેલા દોરા, પ્રેમને જોવાનો, પામવાનો અને સમજવાનો બદલાતો નઝરીયો ને સમય સાથે પ્રેમના બાહ્ય પરિબળો દ્વારા પ્રેમમાં આવતા બદલાવ, પ્રેમની બદલાતી પરિભાષા, પ્રેમમાં કામણ કરતા પરિબળોની મીઠી ચર્ચા, મનમાં ઉઠતા વણમાંગ્યા સવાલ-જવાબો પર શબ્દોને લાગણીઓ સાથે વણી, કાગળ-કલમથી કંડારીને ભાવવિભેર થઈને લખવામાં આવેલ પ્રેમાલાપ ભાગ-૧ .
Full Novel
પ્રેમાલાપ - 1
પ્રેમની પરિભાષા, અનુભૂતિ, લાગણી, સ્નેહની મનભરીને ચર્ચા, પ્રેમને કુદરત સાથે વણી લેતો કવિઓનો મીઠો અને અનેરો-અનોખો અંદાજ, પ્રેમ એક સાથે પ્રેમ એક આશા,આસ્થા, વિશ્વાસની મજબૂત ડોર ને બીજી બાજુ એ જ ડોરમાં પડતી ગાંઠો, વિશ્વાસના પવિત્ર ધાગામાં આવતા અવિશ્વાસના તૂટેલા દોરા, પ્રેમને જોવાનો, પામવાનો અને સમજવાનો બદલાતો નઝરીયો ને સમય સાથે પ્રેમના બાહ્ય પરિબળો દ્વારા પ્રેમમાં આવતા બદલાવ, પ્રેમની બદલાતી પરિભાષા, પ્રેમમાં કામણ કરતા પરિબળોની મીઠી ચર્ચા, મનમાં ઉઠતા વણમાંગ્યા સવાલ-જવાબો પર શબ્દોને લાગણીઓ સાથે વણી, કાગળ-કલમથી કંડારીને ભાવવિભેર થઈને લખવામાં આવેલ પ્રેમાલાપ ભાગ-૧ . ...વધુ વાંચો
પ્રેમાલાપ ભાગ-૨
પ્રેમાલાપ-૨ , પ્રેમની જ વાત છે જેમાં પ્રેમને અનંતકાળ સુધી તરબતર રાખવા માટે છુપી રીતે ઘણા ઉમદા ભાગ ભજવતા એક નાની અમથી ઝલક. જીવનની આ ઘટમાળ માંથી કિંમતી સમય કાઢી પ્રેમની વાત કરી લઈએ એમાં પણ જીવનભર પ્રેમને ટકાવી રાખવા માટેના મહત્વના મુદ્દા પર થોડી ચર્ચા એટલે પ્રેમાલાપ-૨ . ...વધુ વાંચો
પ્રેમાલાપ-૩
વાતો તો બહુ બધી કરવી છે પરંતુ સમય નથી સાથ, એટલે આ કાગળ-કલમની મદદથી લોકો સાથે થોડો વ્યહવાર કરવાનો મળ્યો છે એટલે ભેગા થઈને થોડી વાતો, ચર્ચા કરીએ એટલે જ પ્રેમાલાપ માં આપણે સાથે મળીને પ્રેમની થોડી જાણીતી-અણજાણી વાતો પર નજર ફેરવીએ, દરેકના વિચારને માન આપી આપણે ભેગા થઈને આ પ્રેમની વાતો કરતા આવ્યા છીએ અને આજે પણ એ જ પ્રેમની વાતો પ્રેમાલાપ-૩ માં કરીશુ. ...વધુ વાંચો
પ્રેમાલાપ-૪
પ્રેમાલાપ ના મેળાવડામાં મોજ જ મોજ... વાતો ફક્ત સ્નેહની,લાગણીઓની, ભાવનાઓની અને સંબંધોની જેને આપણે ૨૧મી સદીમાં એક રોબોટ જ દીધા છે એ જ રોબોટમાં થોડા પ્રેમના અમીછાંટણા છાંટીને એને ફરી ખીલવવાની એક કોશિશ સાથે ઘણી બધી ચર્ચાઓ એટલે પ્રેમાલાપ સફર મારો સાથ તમારો એ વાક્યને હંમેશા યાદ રાખી એક નાનો પ્રયાસ પ્રેમ તરફ. ...વધુ વાંચો
પ્રેમાલાપ-૫
પ્રેમાલાપની ચર્ચામાં ઘણી બધી ચર્ચાઓ આપણે કરી છે અને આગળ એ જ ચર્ચાને વધારે રસપ્રદ બનાવવા જૂની વાત નવા સમજીએ અને વિચારીએ તો વધારે મઝા આવશે એટલે નવું કાંઈક ઉમેરવાનો અને કાંઈક સારું આપણી સમક્ષ રજુ કરવાનો નાનો પ્રયાસ પ્રેમાલાપ-૫માં કર્યો છે. ...વધુ વાંચો
પ્રેમાલાપ-૬
શિયાળે શેકાતા, તાપમાં તાપતાં, અંગારા પર ધગધગતા, વાદળે વરસતા ને વરસાદે ભીંજાતા, આશાના કિરણમાં આળોટતા, પ્રકાશમાં પોખાંતા, મીઠી નીંદરમાં જિંદગીભરના સાથને સજાવતાં સોહામણા સપનામાં ચાંદની ભરી ચમકતા એ દરેક તારલાને એક સાથે ભેગા કરીને જીવનભરની કેદમાં રાખીને એ જ સપનાને સાકાર કરવા કરતો એક મીઠો પ્રયાસ એટલે પ્રેમાલાપ . આપના અભિપ્રાય સાથે આ પ્રેમાલાપને અલ્પવિરામ આપું છું.આભિપ્રાય સહ-૮૭૫૮૫૩૬૨૪૨ ...વધુ વાંચો