એકવાર માસ્ટર પોતાના ઘરના ફળીયામાં ખુરશી રાખીને બેઠા છે અને ઉંડા વિચારોમાં પડી ગયા હતા. તેના મગજમાં એ ચાલતુ હતુ કે યુદ્ધ સમયે અથવા તો કોઈ એવી ઘટના ઘટે ત્યારે એક સાથે બધા હથીયાર લઈ જવા અશક્ય છે. આવા ઉંડાણ પુર્વક વિચારવાના કારણે તેના મનમાં એક આઈડીયા આવ્યો કે કંઇક એવુ બનાવીએ કે જેથી બધા હથીયારને લઈ જવામાં સરળતા રહે અને બધા હથિયારોનો ભયંકર ઘટના દરમિયાન ઉપયોગ કરી શકાય. આ નવા વિચારની સાથે માસ્ટર લેબોરેટરીમાં જાય છે અને વિચારે છે

Full Novel

1

ક્રિસ્ટલ મેન

કોઇક અજનબી યાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી રહ્યું છે ધીમે ધીમે તે ભારત દેશની તરફ આવવા લાગ્યું. ભારતની ટૅકનોલૉજી શાખા તેનો સંપર્ક કરવામાં આવ્યો પણ તેમાંથી કોઈ વળતો જવાબ ન મળ્યો, થોડા સમય પછી તે અમુક ડુંગરાળ વિસ્તારમાં ઉતર્યું. ત્યાર બાદ થોડી જ વાર માં સીક્યુરીટી ટીમ સાથે અમુક સાઇન્ટીસ્ટ ત્યાં પહોચી ગયા. આ યાન મીડીયમ સાઈઝનુ હતું જેથી સિક્યુરીટી ફોર્સ દ્વારા ચારેય બાજુથી ઘેરી લીધી, બધાના હાથમાં મશીન ગન છે અને બધાની એક આંગળી ગનની સ્ટ્રીગર ઉપર છે અને બધા ફાઇરીંગની પોઝિશનમાં ઉભા છે. સાઇન્ટીસ્ટ લોકો પોતાના ઈન્સટ્રુમેન્ટ દ્વારા ચારેય ...વધુ વાંચો

2

ક્રિસ્ટલ મેન - 2

એકવાર માસ્ટર પોતાના ઘરના ફળીયામાં ખુરશી રાખીને બેઠા છે અને ઉંડા વિચારોમાં પડી ગયા હતા. તેના મગજમાં એ ચાલતુ કે યુદ્ધ સમયે અથવા તો કોઈ એવી ઘટના ઘટે ત્યારે એક સાથે બધા હથીયાર લઈ જવા અશક્ય છે. આવા ઉંડાણ પુર્વક વિચારવાના કારણે તેના મનમાં એક આઈડીયા આવ્યો કે કંઇક એવુ બનાવીએ કે જેથી બધા હથીયારને લઈ જવામાં સરળતા રહે અને બધા હથિયારોનો ભયંકર ઘટના દરમિયાન ઉપયોગ કરી શકાય. આ નવા વિચારની સાથે માસ્ટર લેબોરેટરીમાં જાય છે અને વિચારે છે ...વધુ વાંચો

3

ક્રિસ્ટલ મેન - 3

ડુંગરાળ વિસ્તારમાં હરીયાળી છવાયેલી છે મંદ મંદ પવન ફુકી રહ્યો છે. ડુંગરોની વચ્ચે રહેલુ યાન અને તેની ચારેય બાજુ સુરક્ષા દળના રહેઠાણો ઉપરથી જોતા શહેર હોઈ તેવું લાગતુ હતુ. આજે પાંચ કલાક પછી યાનના દરવાજા ખુલવાના છે જેથી વધારે સુરક્ષા દળ બોલાવવામાં આવ્યા. વિવિધ હથિયારો તૈયાર કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ તૈયારી ચાલી રહી હતી, બધા સૈનિકો ત્યાં હાથમા હથિયાર લઇ હાજર હતા યાનનો દરવાજો ખુલવાની રાહ જોઈ રહ્યા હતા. ધીમે ધીમે સમય આગળ ચાલતો જાય છે બધા ...વધુ વાંચો

4

ક્રિસ્ટલ મેન - 4

આજે માસ્ટરનું ઘર સજાવેલ હતું તેના ઘરના ફળીયામાં પાર્ટી ચાલી રહી હતી બધા લોકો આનંદથી નાચી અને ગીતો ગાઈ હતા. વચ્ચે માસ્ટર પોતાના ખોળામાં બાળકને રમાડી રહ્યા હતા, તે બાળક કોઈ નહિ પણ તેનો પુત્ર હતો. પોતાના ઘરે બાળકનો જન્મ થયો હોવાથી ભવ્ય પાર્ટીનું આયોજન કરેલ હતું. આ બાળક દેખાવે એકદમ સુંદર હતું અને કોઈ પણ વ્યક્તિ સામે જોતું તો તે તરત હસી પડતું, જેથી તેની મુસ્કાન લોકોના દિલ વસેલી હતી. આ બાળકનું નામ તેજસ્વીતા પરથી વિક્રમ રાખવામાં આવ્યું. ...વધુ વાંચો

5

ક્રિસ્ટલ મેન - 5

'ભારતીય લેબોરેટરી' દ્વારા સતત તે યાનને ટ્રેક કરવામાં આવી રહ્યું હતું. પછી ખાત્રી થઇ ગઈ કે તે પૃથ્વી તરફ આવી રહ્યું હતું. લોકો એવા અનુમાન લગાવી રહ્યા હતા કે જે પહેલા યાન આવ્યું હતું તે જગ્યાએથી આ યાન આવ્યું હશે. યાન પૃથ્વી તરફ આવતા જોઈ બીજા મોટા દેશના લોકો પણ ગભરાવવા લાગ્યા આ ખબર જાણી પોતાના રક્ષણ માટે અલગ અલગ તૈયારીઓ ચાલુ કરી દીધી છે. ભારતમાં પણ સુરક્ષા માટેની જબરદસ્ત તૈયારી ચાલી રહી હતી. ટેન્ક, લડાકુ વિમાન, હેલિકોપ્ટર, મિસાઈલ લોન્ચર, મશીન ગન, કેનન ગન વગેરે તૈયારી ચાલી રહી હતી. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો