એક મુઠ્ઠી આંસમાં

(70)
  • 8.1k
  • 21
  • 3.5k

એક મુઠ્ઠી આસમાં વરસાદી વાતાવરણ અને માટીમાં ભળેલી મીઠી સુગંધ ...ઝરમર વરસતી પાણીની બુંદો અને ચારે તરફ કાળા ઘેરાયેલા વાદળો ... પુરા શહેરને કાળા વાદળો એ ઘેરી લીધું હતું . વરસાદ ધીમી ગતિના ના સમાચારની જેમ વરસી રહ્યો હતો .ભારી વરસાદની આગાહીના કારણે સ્કૂલોમાં જલ્દી રજા થઈ ગઈ . સ્કૂલના છોકરાવનું ટોળું ધીમી ધારે વરસતા વરસાદની મજા લેતું મસ્તી કરતું પસાર થઈ રહ્યું હતું . પ્રણવ પોતાના નાના ભાઈ-બેન સાથે ઓટલે બેસીને પસાર થતા છોકરાવ ની મસ્તી જોઈ રહ્યો હતો . કદાચ પોતે પણ ભણી સક્યો હોત પણ પિતાના મૃત્યુના પછી એવું કોઈ આવકનું સાધન જ નો '

Full Novel

1

એક મુઠ્ઠી આંસમાં

✍ ' એક મુઠ્ઠી આસમાં ' ✍ ■★■★■★■★■વરસાદી વાતાવરણ અને માટીમાં ભળેલી મીઠી સુગંધ ...ઝરમર વરસતી બુંદો અને ચારે તરફ કાળા ઘેરાયેલા વાદળો ... પુરા શહેરને કાળા વાદળો એ ઘેરી લીધું હતું . વરસાદ ધીમી ગતિના ના સમાચારની જેમ વરસી રહ્યો હતો .ભારી વરસાદની આગાહીના કારણે સ્કૂલોમાં જલ્દી રજા થઈ ગઈ . સ્કૂલના છોકરાવનું ટોળું ધીમી ધારે વરસતા વરસાદની મજા લેતું મસ્તી કરતું પસાર થઈ રહ્યું હતું . પ્રણવ પોતાના નાના ભાઈ-બેન સાથે ઓટલે બેસીને પસાર થતા છોકરાવ ની મસ્તી જોઈ રહ્યો હતો . કદાચ પોતે પણ ભણી સક્યો હોત પણ પિતાના મૃત્યુના પછી એવું કોઈ આવકનું સાધન જ નો ' ...વધુ વાંચો

2

એક મુઠ્ઠી આંસમાં - 2

' એક મુઠ્ઠી આંસમાં ' પાર્ટ - 2 ♦?♦?♦?♦ પ્રણવ એક મહિનામાં તો પોતાના કામમાં સારો એવો થઈ ગયો . પેલા મહિનાનો પગાર આવતા જ બંને ભાઈ-બેનનું સરકારી સ્કૂલમાં એડમિશન કરાવી દીધું . સ્કૂલને લગતી તમામ જરુરીયાતોની વસ્તુઓ પણ લઈ આવ્યો . રાતે દુકાનેથી આવ્યો ત્યારે બંને ભાઈ-બેનના ચહેરા પર અપાર આનંદ છલકાતો હતો . બંને દોડીને ભાઈને વળગી પડ્યા . અને પોતાની પુસ્તકો , નોટબુકો બધું દેખાડવા લાગ્યા . અને સ્કૂલના પહેલા દિવસનો પૂરો અહેવાલ ભાઈને કહેવા લાગ્યા .પ્રણવ પણ પુરી પ્રસન્નતાથી બંનેની વાતો સાંભળતો રહ્યો .માઁ પણ દૂર બેઠી બેઠી પ્રણવના ચહેરામાં બાળપણ શોધવા લાગી . જીવન એટલે જવાબદારીઓનું પોટલું ...વધુ વાંચો

3

એક મુઠ્ઠી આંસમાં - 3

' એક મુઠ્ઠી આંસમાં ' પાર્ટ - 3 ♦?♦?♦?♦ બીજા દિવસે રવિવાર હતો . પ્રણવને દુકાનનો અડધો દિવસ જ જવાનું હતું . પ્રણવ સવારે ઉઠી પોતાનું નિત્યક્રમ પતાવી દુકાને જવા નિકળ્યો . ઘરથી દુકાનનો રસ્તો સાવ પાંચ મિનિટનો પણ એટલા ટાઈમમાં તો પ્રણવના વિચારોમાં અફરાતફરી મચી ગઇ હતી . પ્રેમ કે પરિવાર શુ કરું ? પોતાની જિંદગીના કોરા કાગળ પર પ્રેમના હસ્તાક્ષર પડી ચુક્યા હતા . પુરા રસ્તે પોતાની જિંદગીના ભૂતકાળને વાગોળતો રહ્યો . એમ જુવો તો સ્વાતિની બરાબરીમાં પોતાનું પાસું ઘણું નબળું હતું . ભણતરમાં શૂન્ય , નૌકરી છે પણ સમાજમાં જેને માભો કહી શકાય એવી તો નહીં જ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો