રાતના 2 વાગ્યા હોય છે. સરસ એવો પવન લહેરાઈ રહ્યો હતો. હાઇવે ની સાઈડમાં એક સુંદર એવી છોકરી ઉભી હતી. એની આંખો જાણે જામ હોય. તેના બદનમાંથી મધુશાલા ટપકતી હોય એવી જવાની નિખારી આવી રહી હતી. વાળ તો મખમલ ના કપડાં ની જેમ લહેરાતા હતાં. શરીર પર કાળી એવી પારદર્શક સાડી વીંટાયેલી. કમર પર રહેલું ટેટુ તેની કમર પર જ નજર ટકાવી રાખે. જાણે બસ એને જ દેખતા રહીયે. ત્યાંથી પસાર થઇ રહેલા એક યુવાન ની નજર તે છોકરી પર પડી. તેને દેખી ને એ

નવા એપિસોડ્સ : : Every Monday

1

આત્માની દહેશત - 1

રાતના 2 વાગ્યા હોય છે. સરસ એવો પવન લહેરાઈ રહ્યો હતો. હાઇવે ની સાઈડમાં એક સુંદર એવી છોકરી ઉભી એની આંખો જાણે જામ હોય. તેના બદનમાંથી મધુશાલા ટપકતી હોય એવી જવાની નિખારી આવી રહી હતી. વાળ તો મખમલ ના કપડાં ની જેમ લહેરાતા હતાં. શરીર પર કાળી એવી પારદર્શક સાડી વીંટાયેલી. કમર પર રહેલું ટેટુ તેની કમર પર જ નજર ટકાવી રાખે. જાણે બસ એને જ દેખતા રહીયે. ત્યાંથી પસાર થઇ રહેલા એક યુવાન ની નજર તે છોકરી પર પડી. તેને દેખી ને એ ...વધુ વાંચો

2

આત્માની દહેશત - 2

રાજીવ આંખો બંધ કરી દે છે ને કોલેજ ના સમય માં જતો રહે છે. નીતા અને રાજીવ બન્ને કોલેજ માં સાથે ભણતા હતાં. સાથે ભણતા ભણતા રાજીવ અને નીતા બંન્ને એક બીજા ને પ્રેમ કરવા લાગ્યા. નીતા તો રાજીવ પર પોતાનો જીવ ન્યોછાવર કરતી હતી. બંન્ને એકબીજા ને એટલો પ્રેમ કરતાં કે એકબીજા વગર ના રહી શકે. કોલેજ માં બંન્ને પ્રેમી પંખીડા કરીને જ ઓળખતા. રાજીવ અને નીતા ત્રણ વર્ષથી સાથે હતાં. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો