સરકારી નોકરી સરકારી નોકરી આ શબ્દથી કોઈ અજાણ નથી. એક સમય હતો કે જેમા ખેતીનું જ મહત્વ હતું. આઝાદી પહેલા અને આઝાદી બાદ 5 દાયકા સુધી ખેતી જ મુખ્ય હતી. કોઈ ને પણ સરકારી નોકરીમાં રસ નહોતો, તેનું માત્ર એક જ કારણ શિક્ષણનો અભાવ. તે સમયમાં અત્યારનાં સમય કરતા સરકારી નોકરીમા પગાર ધોરણ પણ ઓછા હતા. જો કે એક દ્રષ્ટીએ તે સમયમા તે પગાર ધોરણ બરાબર હતા. કારણ કે તે સમયમાં લોકોની ઈચ્છા અને શોખ મર્યાદિત હતા. તે સમયે ખેતી જ લોકોનો મુખ્ય આધાર હતો. લોકો પોતાના બાળકોને સામાન્ય શિક્ષણ અપાવી ખેતી શીખડાવતા, આ એક સામાન્ય પરીવારની
નવા એપિસોડ્સ : : Every Saturday
સરકારી નોકરી - 1
સરકારી નોકરી સરકારી નોકરી આ શબ્દથી કોઈ અજાણ નથી. એક હતો કે જેમા ખેતીનું જ મહત્વ હતું. આઝાદી પહેલા અને આઝાદી બાદ 5 દાયકા સુધી ખેતી જ મુખ્ય હતી. કોઈ ને પણ સરકારી નોકરીમાં રસ નહોતો, તેનું માત્ર એક જ કારણ શિક્ષણનો અભાવ. તે સમયમાં અત્યારનાં સમય કરતા સરકારી નોકરીમા પગાર ધોરણ પણ ઓછા હતા. જો કે એક દ્રષ્ટીએ તે સમયમા તે પગાર ધોરણ બરાબર હતા. કારણ કે તે સમયમાં લોકોની ઈચ્છા અને શોખ મર્યાદિત હતા. તે સમયે ખેતી જ લોકોનો મુખ્ય આધાર હતો. લોકો પોતાના બાળકોને સામાન્ય શિક્ષણ અપાવી ખેતી શીખડાવતા, આ એક સામાન્ય પરીવારની ...વધુ વાંચો
સરકારી નોકરી - 2
પ્રારંભ આ વાત છે એક સામાન્ય પરિવારની, જે બોટાદ જીલ્લાનુ તાલુકાનુ સુંદરીયાણા ગામમાં રહે છે. જેવુ ગામનુ નામ તેવા તેના ગુણ. ગામનો ઈતિહાસ પણ ઘણો જુનો છે.સુંદરિયાણા ગામ નું નામ સુંદર નામની કન્યાનાં બલિદાનને લીધે પડ્યું હોય તેવી એક લોકવાયકા પ્રવર્તે છે. અંદાજે 5000 ની વસ્તી. ગામમા રામજી મંદિર, સ્વામીનારાયણ મંદિર, ખોડીયાર મંદિર, શિવાલય, પ્રાથમિક અને માધ્યમિક શાળા,તળાવ, નદી આવેલા છે. ગામમા કારડીયા રાજપુત, ગરાસિયા દરબાર, કોળી, ભરવાડ, કાઠી, દેવી પુજક વગેરે કોમ રહે છે.ગામનો મુખ્ય ધંધો ખેતી છે. હાલની નવી પેઢી મહેનત કરી સરકારી નોકરી માટે મથામણ કરે છે. અમુક યુવાનો સરકારી નોકરીએ ચડી ગયા ...વધુ વાંચો
સરકારી નોકરી - 3
કોલેજ કાળ રાજવીર ધોરણ 12 પૂરું કરી બીકોમ કરવાની ઇચ્છા છે. તે હોશિયાર તો હતો જ માટે તેના પિતા તેને બી.કોમ.ની શ્રેષ્ઠ કોલેજ એચ એલ કોલેજ ઓફ કોમર્સ અમદાવાદમાં અભ્યાસ માટે એડમિશન અપાવે છે. તે કોલેજ કરવા માટે અમદાવાદ જાય છે, પણ તેનું લક્ષ તો માત્ર સરકારી નોકરી જ છે. અમદાવાદ જેવા મોટા સીટી માં જઈને તે બધાને જોવે છે, કે લોકો સરકારી નોકરી માટે કેટલી મહેનત કરે છે. લોકો સવારના 7 વાગ્યાથી લઈને રાત્રીના 1 વાગ્યા સુધી લાઇબ્રેરીમાં સતત મહેનત કરતાં તે જુએ છે, અને આ બધું જોઈને તેને મહેનત નો નવો રંગ ચડે ...વધુ વાંચો