કર્મના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી

(28)
  • 13.4k
  • 7
  • 3.4k

પ્રશ્ન: કર્મનો સિદ્ધાંત શું છે? ૧. તમારા વિચારો તમારી વાસ્તવિકતા બને છે. ૨. તમારી વર્તમાન પરિસ્થિતિઓ બીજું કંઈ નહીં પણ આજ દિન સુધી તમે જે વિચારો અને કર્મો કર્યા હતા તેનું પરિણામ છે. આમાં જાણતા અને અજાણતા કરેલા એવા બંને પ્રકારના વિચારો અને કર્મોનો સમાવેશ થાય છે. ૩. આ પરિસ્થિતિઓનો ઉદ્દેશ તમને દુઃખમાંથી બહાર લાવી આનંદ મેળવવામાં સહાય કરવાનો છે. તમે તમારા વિચારોને બદલીને તમારી વાસ્તવિકતા બદલી શકો છે અને જીવનમાં વધુ આનંદ ઉમેરી શકો છો. આમ, આપણું જીવન એ કોઈ અનિયોજિત અને અવ્યવસ્થિત રાસાયણિક પ્રક્રિયા નથી. ઉલટાનું, આપણાં જીવનને આનંદથી ભરી દેવા માટે ઈશ્વરે શ્રુષ્ટિની સુનિયોજિત વ્યવસ્થા કરી છે.

Full Novel

1

કર્મના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી (ભાગ ૧)

પ્રશ્ન: કર્મનો સિદ્ધાંત શું છે? ૧. તમારા વિચારો તમારી વાસ્તવિકતા બને છે. ૨. તમારી વર્તમાન પરિસ્થિતિઓ બીજું કંઈ નહીં આજ દિન સુધી તમે જે વિચારો અને કર્મો કર્યા હતા તેનું પરિણામ છે. આમાં જાણતા અને અજાણતા કરેલા એવા બંને પ્રકારના વિચારો અને કર્મોનો સમાવેશ થાય છે. ૩. આ પરિસ્થિતિઓનો ઉદ્દેશ તમને દુઃખમાંથી બહાર લાવી આનંદ મેળવવામાં સહાય કરવાનો છે. તમે તમારા વિચારોને બદલીને તમારી વાસ્તવિકતા બદલી શકો છે અને જીવનમાં વધુ આનંદ ઉમેરી શકો છો. આમ, આપણું જીવન એ કોઈ અનિયોજિત અને અવ્યવસ્થિત રાસાયણિક પ્રક્રિયા નથી. ઉલટાનું, આપણાં જીવનને આનંદથી ભરી દેવા માટે ઈશ્વરે શ્રુષ્ટિની સુનિયોજિત વ્યવસ્થા કરી છે. ...વધુ વાંચો

2

કર્મના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી - ભાગ ૨

પ્રશ્ન: આપણને પાછલો જન્મ કેમ યાદ નથી રહેતો? કારણ કે મોક્ષ મેળવવા માટે માટે પાછલો જન્મ યાદ રહેવો જરૂરી એ વાત યાદ રાખો કે કર્મફળનોનો સિદ્ધાંત અને ઈશ્વરની ન્યાય વ્યવસ્થા એક શ્રેષ્ઠત્તમ પ્રક્રિયા છે. તેમાં કોઈપણ પ્રકારની નિરર્થકતાને સ્થાન નથી. જો આપણને પાછલો જન્મ યાદ રહેતો હોય તો આપણે મુક્તિ માર્ગમાં આગળ વધી ન શકત. પાછલા જન્મની વાત જ જવા દો, આપણને આ જન્મની પણ ઘણી બધી ઘટનાઓ યાદ રહેતી નથી. જેટલું જરૂરી હોય તેટલું જ આપણને યાદ રહે એ પ્રાકૃતિક નિયમ અને ઈશ્વરની ન્યાય વ્યસ્થાનો એક ભાગ છે. એનું એક ઉદાહર એ છે કે ભૂતકાળમાં જીવીને લોકો જયારે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો