ખેવનની એક જ ખેવના....નિહાર

(29)
  • 5.3k
  • 0
  • 1.4k

part 1 બપોર નો સખત તડકો જાણે આજ તો આકાશ માંથી અગ્નિ ઝરતી હોઈ અને આવી અગ્નિ માં કૉલેજ ના એડમિશન માટે સ્કૂલ પતાવી અને નવી જિંદગી અને આશાઓ સાથે આવેલા છોકરા છોકરીઓ નો ચિક્કાર મેળો લાગેલો. બપોર ના 2.30 વાગ્યા હશે પણ ના તો છોકરાંઓ કે ના તો વાલી ઓ ના મોઢા પર થાક દેખાય બસ ચારે બાજુ આશા અને ઉલ્લાસ થી ભરેલા ચહેરા.બધા આગળ શું કરવું એની ચર્ચા કરતા ઉભા હતા એવા માં એક નાનકડા ગામ માંથી આવેલી શાંત ઉભેલી બધા સામે અચરજ થી તાક્યા કરે અને શહેર નું નવુ વાતાવરણ અને લોકો ને નિહાળતી એકદમ સીધી દેખાવમાં,સરળ

નવા એપિસોડ્સ : : Every Sunday

1

ખેવનની એક જ ખેવના....નિહાર

part 1 બપોર નો સખત તડકો જાણે આજ તો આકાશ માંથી અગ્નિ ઝરતી હોઈ અને આવી અગ્નિ માં કૉલેજ એડમિશન માટે સ્કૂલ પતાવી અને નવી જિંદગી અને આશાઓ સાથે આવેલા છોકરા છોકરીઓ નો ચિક્કાર મેળો લાગેલો. બપોર ના 2.30 વાગ્યા હશે પણ ના તો છોકરાંઓ કે ના તો વાલી ઓ ના મોઢા પર થાક દેખાય બસ ચારે બાજુ આશા અને ઉલ્લાસ થી ભરેલા ચહેરા.બધા આગળ શું કરવું એની ચર્ચા કરતા ઉભા હતા એવા માં એક નાનકડા ગામ માંથી આવેલી શાંત ઉભેલી બધા સામે અચરજ થી તાક્યા કરે અને શહેર નું નવુ વાતાવરણ અને લોકો ને નિહાળતી એકદમ સીધી દેખાવમાં,સરળ ...વધુ વાંચો

2

ખેવના ની એક જ ખેવના...નિહાર - 2

જન્મદિવસ આજે ફરી કંઈક અર્થ વાળો લાગ્યો જ્યારે આપેલું જીવન જીવવા માટે ની તક મળી .આમ તો કંઈક કેટલી ગિફ્ટસ મળતી હોય છે પણ આજ નો આ દિવસ કદાચ ખેવના માટે બહુ જ ખાસ હતો ખેવના તો નિહાર ને ફરી પામવા ની આશા છોડી બેઠી હતી પણ આજ ફરી એક નવી ખેવના બંધાઈ. ખેવનાની ખુશી નો આજ કોઈ પાર નહોતો એને ખુશી ના માર્યા આંખ માં પાણી આવી જાય છે અને એ નિહાર ને એકદમ થી ગળે લગાવી લે છે જાણે નાના બાળક ને પોતાની ગમતી વસ્તુ બહુ રડ્યા અને જીદ કર્યા પછી મળી જાય છે. બધા રાત્રે જન્મદિવસ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો