1.સમય - સવારના 11 કલાકસ્થળ - વેદાંત સાઈકિયાટ્રિક હોસ્પિટલ.  અખિલેશ સાઇકોથેરાપી માટેના રૂમમાં રહેલ લાંબી ખુરશી પર બેઠેલો હતો, તેની ફરતે સાઈકિયાટ્રિસ્ટ ડૉ. રાજન તેની હેલ્થ ટીમ સાથે ઉભેલ હતાં, જેમાં પોતે ઉપરાંત સાઈકિયાટ્રિક નર્સ, સોસીયલ વર્કર, સાઇકોથેરાપીસ્ટ, અને વોર્ડબોય વગેરે અખિલેશને ઘેરીને ઉભા હતાં.  અખિલેશના એક હાથ પર મલ્ટીપેરા મોનિટરનો પ્રોબ લગાડેલ હતો,અને બીજા હાથમાં બોટલ ચડાવવા માટેની સોય નાખેલ હતી જેમાંથી અખિલેશને બોટલ ચડી રહી હતી, અને મલ્ટીપેરા મોનિટરમાં અખિલેશના વાઈટલ સાઈન જેવા કે હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસ, બ્લડપ્રેશર, કાર્ડિયોગ્રામ વગેરે દર્શાવી રહ્યાં હતાં, અને મલ્ટીપેરા મોનિટરમાંથી અલગ- અલગ એલાર્મ વાગી રહ્યાં હતાં. સૌ કોઈનાં ચહેરા પર ચિંતાની થોડીક

Full Novel

1

ધ ઊટી....(Part -1)

1.સમય - સવારના 11 કલાકસ્થળ - વેદાંત સાઈકિયાટ્રિક હોસ્પિટલ. અખિલેશ સાઇકોથેરાપી માટેના રૂમમાં રહેલ લાંબી ખુરશી પર બેઠેલો હતો, ફરતે સાઈકિયાટ્રિસ્ટ ડૉ. રાજન તેની હેલ્થ ટીમ સાથે ઉભેલ હતાં, જેમાં પોતે ઉપરાંત સાઈકિયાટ્રિક નર્સ, સોસીયલ વર્કર, સાઇકોથેરાપીસ્ટ, અને વોર્ડબોય વગેરે અખિલેશને ઘેરીને ઉભા હતાં. અખિલેશના એક હાથ પર મલ્ટીપેરા મોનિટરનો પ્રોબ લગાડેલ હતો,અને બીજા હાથમાં બોટલ ચડાવવા માટેની સોય નાખેલ હતી જેમાંથી અખિલેશને બોટલ ચડી રહી હતી, અને મલ્ટીપેરા મોનિટરમાં અખિલેશના વાઈટલ સાઈન જેવા કે હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસ, બ્લડપ્રેશર, કાર્ડિયોગ્રામ વગેરે દર્શાવી રહ્યાં હતાં, અને મલ્ટીપેરા મોનિટરમાંથી અલગ- અલગ એલાર્મ વાગી રહ્યાં હતાં. સૌ કોઈનાં ચહેરા પર ચિંતાની થોડીક ...વધુ વાંચો

2

ધ ઊટી....(Part - 2)

2. અખિલેશ કોમ્પ્યુટર એન્જીનીયરીંગનાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો, અખિલેશ નાનપણથી ભણવામાં હોશિયાર હતો,નાનપણથી તેને ગણિત વિષયમાં ખુબજ હતો.અખિલેશ એક મધ્યમ પરિવારમાંથી આવતો હતો, અખિલેશનાં પિતા જયેશભાઇ દરજીકામ કરતાં હતાં, જેમાંથી પોતાનું ગુજરાન રોળવી શકે એટલું માંડ કમાતા હતાં. અખિલેશ જ્યારે 10 ધોરણમાં 89 % લાવ્યો ત્યારે તેના ઘરનાં બધાં જ સભ્યો ખુશ હતાં, પરંતુ અખિલેશનના પિતા જયેશભાઇ થોડાક મૂંઝવણમાં હતાં, જેનું કારણ હતું પોતાના પરિવારની આર્થિક સ્થિતિ.ત્યારબાદ ...વધુ વાંચો

3

ધ ઊટી...(Part -3)

3.સ્થળ - કોલેજ કેમ્પસનું ગ્રાઉન્ડસમય - રાત્રીના 8 કલાક. અખિલેશે કોમ્પ્યુટર એન્જીનીયરનું સેકન્ડ યર ડીસ્ટિંગશન સાથે પાસ કર્યું, અને ફર્સ્ટ આવ્યો, ત્યારબાદ કોલેજની મેનેજમેન્ટ ટિમ દ્વારા રીલિવ થતાં વિદ્યાર્થીઓ માટે ફેરવેલ પ્રોગ્રામ અને ફ્રેશર વિદ્યાર્થીઓ માટે વેલકમ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. બધા વિદ્યાર્થીઓએ ઉમળકાભેર આ પ્રોગ્રામમાં આનંદ કર્યો, અને વિવિધ ઇવેન્ટમાં ભાગ લીધો, જેમાં અખિલેશે સિગિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધેલ હતો. જેમાં અખિલેશે બરકલ અલી વિરાણી સાહેબ દ્વારા લખાયેલ ગઝલ.."થાય સરખામણી તો એ ઉતરતા છીએ.." ગાઈને બધાને મંત્રમુગ્ધ કરી દીધાં, અખિલેશનો સુરીલો અને ભારે અવાજ ઘણાં યુવા હૈયાઓને છેદીને આરપાર નીકળી ગયો. જેમાં અખિલેશને આ ગઝલ ...વધુ વાંચો

4

ધ ઊટી.... - (Part - 4)

4.ઊટી….(Part - 4) અખિલેશે પોતાના જીવનમાં ઘણાં તડકા- છાંયડા જોયા, અને તેને સમજાય ગયું કે આ જ જીવનની રીત જેમાં હાર પછી જીત, અને રાત પછી દિવસ અને તેવી જ રીતે દુઃખ પછી સુખ આવે જ છે, પરંતુ મિત્રો કહેવાય છે કે, "ઉપરવાલે કે ઘરમે દેર હે લેકિન અંધેર નહીં હે." એવી જ રીતે અભિષેકે દુઃખ તો ઘણાં જોયા હવે તેના જીવનમાં સુખ આવવાનું હતું, પણ અભિષેક એ બાબતથી તદ્દન અજાણ હતો કે આ સુખ તો માત્ર થોડાક જ સમય પૂરતું ...વધુ વાંચો

5

ધ ઊટી... - 5

5. અખિલેશ કોલેજથી પોતે જે કાર બુક કરી હતી તે કાર મારફતે ઘરે પહોંચ્યો, ઘરે પહોંચ્યો એ દરમિયાન મનમાં વિચારોનું એક વંટોળ જાગ્યું હતું, એક તરફ તે ખુબ ખુશ હતો કારણ કે તેણે સફળતાપૂર્વક કોમ્પ્યુટર એન્જીનીયર પૂર્ણ કરેલ હતું, ને ડિજિટેક જેવી નામાંકિત કંપનીમાં(મુંબઈ) સારી એવી જોબ પણ મળી ગઈ, બીજી બાજુ તેના પર આખા પરીવારની જવાબદારી પણ આવી પડી હતી, પોતાની બહેન સોનલનાં લગ્ન, તેના મમ્મી વર્ષાબેનની સંભાળ, કુટુંબનું ગુજરાન ચલાવવું વગેરેની ચિંતાઓ અખિલેશને અંદરથી સતાવી રહી હતી….! અખિલેશ પોતાના ઘરે પહોંચ્યો અને તેને આવતો જોઈ, જાણે વર્ષોથી આતુરતાપૂર્વક તેની રાહ જોઈ રહેલ તેની માતા વર્ષાબેનની આંખોમાં એકાએક ...વધુ વાંચો

6

ધ ઊટી... - 6

6.સ્થળ : ડિજિટેક સોફ્ટવેર કંપની (મુંબઈ)સમય : સવારના 10 કલાક. અખિલેશ પેલા રીક્ષાવાળા કાકાને તેનું ભાડું આપીને પ્રવેશે છે, પ્રવેશતાની સાથે જ અખિલેશની આંખો આશ્ચર્યથી પહોળી થઇ જાય છે, એકદમ આલીશાન કંપની, જે એક મહેલથી કમ ન હતી, જાણે પોતે આયના મહેલમાં પ્રવેશ્યો હોય તેવું અખિલેશ અનુભવી રહ્યો હતો, કંપનીમાં પ્રવેશવા માટે મોટો કાચનો દરવાજો, જે ફૂલી ઓટોમેટિક હતો, આખી બિલ્ડીંગ ફૂલી સેન્ટ્રલ એર કંડીશન વાળી હતી, હજારોની સંખ્યામાં કર્મચારીઓ હતાં, જે કોમ્પ્યુટર પર પોતાને આપવામાં આવેલ કામ કરી રહ્યાં હતાં. અખિલેશની પર્સનાલિટી ...વધુ વાંચો

7

ધ ઊટી... - 7

7. અખિલેશ ખુબ જ ખુશ હતો, કારણ કે તેને ડિજિટેક સોફ્ટવેર કંપનીમાં જોબ તો મળી પણ સાથો સાથ તેના બાળપણનો બેસ્ટ ફ્રેન્ડ દીક્ષિત પણ હવે તેને મળી ગયો હતો. અખિલેશ ખૂબ હોંશિયાર, ઉત્સાહી, મહેનતુ અને વિનમ્ર હતો, અને ડીજટેક સોફ્ટવેર કંપનીમાં તેને આપવામાં આવેલી કામગીરી તે ખુબ જ રસ અને ઉત્સાહ સાથે કરવાં લાગ્યો. ધીમે- ધીમે દિવસો, અઠવાડિયા અને મહિનાઓ વીતવા લાગ્યાં, જ્યારે આ બાજુ અખિલેશ સૌ કોઈનો માનીતો થઈ ગયો. એકદિવસ અખિલેશ જ્યારે પોતાની ચેમ્બરમાં કામ કરી રહયો હતો, એવામાં એનો ફોન રણક્યો, મોબાઈલ ફોનની ડિસ્પ્લેમાં નજર કરી, તો તેમાં લખેલ હતું...દીક્ષિત., ...વધુ વાંચો

8

ધ ઊટી... - 8

8. (અખિલેશ દીક્ષિતે જણાવ્યા મુજબ પોતાની (ડિજિટેક સોફ્ટવેર કંપની)નાં નવા સોફ્ટવેર "મેગા - ઈ" ની ઇવેન્ટમાં ઊટી જવાં માટે તૈયાર થઈ જાય છે, જે માટે દીક્ષિતે સી.ઈ.ઓ ઓફ ડિજિટેક સોફ્ટવેર કંપનીના નામે અગાવ થી જ ફલાઇટ ટીકીટ બુક કરાવેલ હતી, જે તેણે અખિલેશને આપી હતી…) ત્યારબાદ અખિલેશે પોતાની ઓફિસમાં આવ્યો, ખુરશી પર બેસીને ગ્લાસમાં રહેલ પાણી પીધું, અચાનક તેને કંઈક યાદ આવ્યું હોય, તેમ પોતાના શૂટના ખિસ્સા ફંગોળવા લાગ્યો, અને થોડીવાર પછી પોતાના ખિસ્સામાંથી દિક્ષિતે આપેલ ટીકીટ બહાર કાઢી અને તેની વિગતો જોવા લાગ્યો, જેમાં લખેલ હતું, "સ્પાઈસ જેટ એર-વે" મુસાફરીની તારીખ - 6 માર્ચ, ફલાઇટ ...વધુ વાંચો

9

ધ ઊટી... - 9

9.(અખિલેશ મુંબઈથી કોઈમ્બતુર જવા માટે સ્પાઇસજેટ ફલાઈટમાં બેસે છે, અને ફલાઇટ 10: વાગ્યે ટેકઓફ થાય છે, જે ફલાઇટ દ્વારા કોઈમ્બતુર પહોંચવાનો હતો, અમે ત્યાંથી કાર દ્વારા ઊટી પહોંચવાનો હતો...ફલાઈટમાં અખિલેશ ઘસઘસાટ ઊંઘી જાય છે…..) અખિલેશને ફલાઈટમાં એટલી ગાઢ ઊંઘ આવી જાય છે, અને જ્યારે તેની આંખો ખુલે છે, અને કાંડમાં પહેરલ ઘડિયાળમાં નજર કરે છે, તો સવારનાં નવ કલાકને દસ મિનિટ પર ઘડિયાળના કાંટા નજરે પડે છે, આથી અખિલેશ પોતાની સીટ પરથી ઉભો થઈને ફ્રેશ થવા માટે વોશરૂમ તરફ જાય છે, આખા દિવસનો એટલો બધો થાક લાગ્યો હતો, કે સવારના 9 ...વધુ વાંચો

10

ધ ઊટી.... - 10

10.(અખિલેશ ઊટીમાં ધ સીટી પ્લેસ હોટલમાં રોકાય છે, અને બપોરનો લંચ પણ ત્યાં જ કરી લે છે, અને ત્યારબાદ પોતાની કંપનીનાં અન્ય કર્મચારીઓ તે જ હોટલના હોલમાં આવતીકાલની "મેગા-ઈ" સોફ્ટવેર લોન્ચિંગ ઇવેન્ટની પૂર્વતૈયારીઓ અને અરેન્જમેન્ટ કરી રહ્યાં હતાં, ત્યાં ઓબસર્વેશન કરવાં માટે જાય છે, જેથી કરીને આવતી કાલે સોફ્ટવેર લોન્ચિંગ ઇવેન્ટમાં કોઈ તકલીફ ના પડે, અને આ ઇવેન્ટમાં ગ્રાન્ડ સક્સેસ મળે, ત્યારબાદ અખિલેશ પોતાના રૂમમાં પાછો આવે છે, અને પોતાની કાંડા ઘડિયાળમાં નજર કરે છે, ત્યારે સાંજનાં 5 વાગ્યાં હતાં.) આથી અખિલેશ મનમાં કંઈક વિચારવા લાગે છે, અને પોતાના મનમાં કંઈક સૂઝયું હોય તેમ, પોતાનાં પેન્ટમાં ખિસ્સામાંથી મોબાઈલ બહાર ...વધુ વાંચો

11

ધ ઊટી.... - 11

11. (અખિલેશ ટોયટ્રેનમાં ફરીને આવે છે, આ મુસાફરી દરમિયાન તેને લવડેલ રેલવેસ્ટેશને શ્રેયા મળે છે, અખિલેશ શ્રેયાનાં રૂપ અને મોહકતાથી પ્રભાવિત થઈ જાય છે….અને થોડાક સમય બાદ શ્રેયા પોતાને જયાં ઉતારવાનું હતું તે રેલવેસ્ટેશને ઉતરી જાય છે, અને આ બાજુ અખિલેશ ધ સીટી પેલેસ હોટલમાં આવે છે, અને બધું કામ પૂરું કરીને ઊંઘી જાય છે….)સ્થળ - ધ સીટી પેલેસ હોટલ.સમય - સવારનાં 6 કલાક. અખિલેશનાં રૂમમાં એકદમ નીરવ શાંતિ ફેલાયેલી હતી, અને આખી રાત એ.સી ચાલુ હોવાને લીધે પુરેપુરા રૂમમાં ઠંડક પ્રસરાયેલ હતી. એક ટાંકણી પડે તો પણ આવાજ આવે, એવા શાંત વાતાવરણમાં એકાએક અખિલેશનાં મોબાઈલમાં એલાર્મ વાગે ...વધુ વાંચો

12

ધ ઊટી... - 12

12. (અખિલેશે સફળતાપૂર્વક મેગા- ઈ સોફ્ટવેર લોન્ચ કર્યો, આ ભવ્ય સફળતાને સેલિબ્રેટ કરવા માટે તે પોતાના ત્રણ કર્મચારીઓ સાથે રાત્રે આલીશાન પબમાં જાય છે, જ્યાં અખિલેશ અન્ય કર્મચારીઓના આગ્રહને વશ થઈને વિહસ્કિ પીવી છે, અને ત્યારબાદ બિયર પણ પીવે છે, અને અખિલશ આવી નશાની હાલતમાં લથડીયા ખાતાં-ખાતાં હોટલ પર પહોંચે છે, ત્યારબાદ હોટલનો સ્ટાફ અખિલેશને રૂમ સુધી લઈ જાય છે, અને બેડ પર સુવડાવીને દરવાજો બંધ કરી દે છે….)સમય - સવારનાં 6 કલાક.સ્થળ - અખિલશેનો રૂમ (ધ સીટી પેલેસ હોટલ) અખિલશે હજુપણ પોતાની ફેન્ટસી વાળી દુનિયામાં ખોવાયેલો હતો, એવામાં અખિલશેના મોબાઈલમાં એલાર્મ વાગ્યું, આથી અખિલશ ઊંઘમાંને ઊંઘમાં મોબાઈલ શોધવા ...વધુ વાંચો

13

ઘ ઊટી... - 13

13. (અખિલેશે ઇવેન્ટનો બીજો દિવસ પણ ખુબ સારી રીતે હેન્ડલ કર્યો, ત્યારબાદ જમીને પોતાના રૂમમાં બેઠાં-બેઠાં રાતે પોતાની જે હાલત હતી તેના વિશે વિચારવા લાગે છે, અચાનક કંઈક યાદ આવતાની સાથે જ અખિલેશ રાતના લગભગ 11:30 વાગ્યાની આસપાસ આલીશાન પબ વાળા રસ્તે જાય છે……) અખિલેશ જ્યારે પોતાની સાથે શું બન્યું હશે તેનો ઊંડાણપૂર્વક વિચાર કરી રહ્યો હતો, તે દરમિયાન તેની નજરોની સમક્ષ એક આછી મુખાકૃતિ તરી આવે છે...જ્યારે તે વધુ ઊંડાણપૂર્વક વિચારે છે તો તે આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે કારણ કે એ મુખાકૃતિ બીજા કોઈની નહીં પરંતુ શ્રેયાની જ હતી...હવે ગઈકાલે રાત્રે પોતાની મદદ કરનાર ...વધુ વાંચો

14

ધ ઊટી... - 14

14.(અખિલેશ પોતાની સાથે ઇવેન્ટના સેલિબ્રેશન બાદ શું બન્યું હતું…? પોતે આવી નશાની હાલતમાં કેવી રીતે હોટલ પર પહોંચ્યો….? હોટલ કોણ મુકવા આવ્યું હશે….? આવા વગેરે પ્રશ્નોના જવાબ મેળવવા માટે અખિલેશ ફરી એ જ સીટી પેલેસ હોટલ અને આલીશાન પબ વાળા રસ્તે જાય છે...જયાં ધીમે-ધીમે તે આગળની રાતે બનેલ બધી જ ઘટના તેની નજર સામે તરી આવે છે….એવામાં બરાબર એ જ સમયે શ્રેયા આવી પહોંચે છે...અને થોડીવાતો કર્યા બાદ અખિલેશ પોતાના પ્રેમનો પ્રસ્તાવ મૂકે છે...અને શ્રેયા પછી જણાવીશ એવું કહીને ચાલી જાય છે અને અખિલેશ હોટલ પર પાછો ફરે છે..)સમય - સવારનાં 5 કલાકસ્થળ - સીટી પેલેસ હોટલનો અખિલેશનો રૂમ ...વધુ વાંચો

15

ધ ઊટી... - 15

15.(શ્રેયા અને અખિલેશ ઊટીનાં પ્રખ્યાત બોટેનિકલ ગાર્ડનમાં જાય છે, જયાં શ્રેયા અખિલેશને પોતાના મનની વાત જણાવે છે, અને અખિલેશે પ્રપોઝલનો સ્વીકાર કરે છે, બનેવ આજે ખુબ ખુશ હતાં, કારણ કે આજે બે પ્રેમી પંખીડાઓ એક થઈ ગયાં હતાં, ત્યારબાદ ડિનર લઈને બંને હનીફની કાર દ્વારા હોટલ સુધી આવે છે, અને એકબીજાને ગુડનાઈટ વિશ કરીને પોત-પોતાની હોટલે જવાં માટે છુટ્ટા પડે છે……) ધીમે-ધીમે દિવસો વીતવા લાગ્યાં, જેમ - જેમ દિવસો વીતતા ગયાં, તેમ-તેમ અખિલેશ અને શ્રેયાનો એકબીજા પ્રત્યેનો પ્રેમ પણ ગાઢ થતો ગયો. બનેવ એકબીજાને પોતાના મનની વાત નિઃસંકોચપણે જણાવી શકતાં હતાં, બનેવ એકબીજાની લાગણીઓ પણ સહેલાઈથી સમજી શકતા હતાં. ...વધુ વાંચો

16

ધ ઊટી... - 16

16.(અખીલેશ અને શ્રેયા ટાઇગર હિલે ફરવા જાય છે, આ ટાઇગર હિલનું કુદરતી સૌંદર્ય જોઈને બને ખુબ જ ખુશ થઈ છે, જાણે પોતે કુદરતના ખોળે બેઠા હોય તેવું અનુભવે છે, અને ત્યાં સનસેટ જોઈને બનેવના શરીરમાં આનંદની લાગણી થાય છે, બનેવના મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે, પરંતુ જ્યારે તેઓ ટાઇગર હિલ પરથી પરત ફરી રહ્યાં હતાં ત્યારે અખિલેશે જે અનુભવ્યું તે ખરેખર વિસ્મય કે ડર પમાડે તેવું વિચિત્ર હતું, પોતે ક્યારેય ટાઇગર હિલ પર આવેલ ન હતો, તેમ છતાં પેલા બાંકડા ની નજીક પહોંચતાની સાથે જ અખિલેશનાં પગલાંઓ એકાએક થંભી જાય છે, અને આ જગ્યા સાથે જાણે તેનો કોઈ ...વધુ વાંચો

17

ધ ઊટી.... - 17

17.(અખિલેશ મેગા-ઈ સોફ્ટવેર લોન્ચિંગ ઇવેન્ટનાં નવમા દિવસે માઇકની કમાન પોતાના હાથમાં લઈ લે છે, અને અસરકારક રીતે અલગ-અલગ ટોપીક કરે છે, જેથી હાજર રહેલા બધા જ લોકો ખુશ થઈ જાય છે, અને પોત-પોતાનું નામ ડિજિટેક કંપની સાથે એમ.ઓ.યુ કરાવવા માટે નોંધાવી દે છે,ઇવેન્ટ પુરી કર્યા બાદ અખિલેશ અને શ્રેયા હોટલની નજીક આવેલા એક ગાર્ડનમાં એકબીજાને મળે છે, ત્યાં એ લોકો વચ્ચે વાત-ચીત થાય છે, અને આવતીકાલે આ જ ગાર્ડનમાં સાંજે 6 વાગ્યાં બાદ મળવાની એકબીજાને પ્રોમિસ કરે છે. આ દરમ્યાન અખિલેશ શ્રેયાને પોતાની પાસે રહેલ એક મોબાઈલ આપે છે, પરંતુ શ્રેયા અખિલેશને એ મોબાઈલ બનેવ છેલ્લી વખત મળ્યાંની યાદગીરી ...વધુ વાંચો

18

ધ ઊટી... - 18

18.(ઇવેન્ટના છેલ્લા એટલે કે દસમા દિવસે અખિલેશ સફળતાપૂર્વક ઇવેન્ટની પુર્ણાહુતી કર્યા બાદ, આકાશ અને અન્ય કર્મચારીઓ દ્વારા કરાયેલ વિનંતિને અખિલેશ તે લોકો સાથે આલિશાન પબમાં જાય છે, ત્યાં જઈ બધાં સેલિબ્રેશન કરે છે, પછી અખિલેશનાં ખિસ્સામાંથી જ્યારે મોબાઈલ નીચે પડે છે, ત્યારે તેણે શ્રેયાને 6 વાગ્યે મળવાની પ્રોમિસ આપેલ હતી તે યાદ આવે છે, આથી અખિલેશ બેબાકળો થઈને તે બગીચા તરફ દોડવા લાગે છે, પરંતુ તેના હાથ માત્ર નિરાશા અને હતાશા જ લાગે છે, શ્રેયા તો જતી રહી હોય છે, આથી અખિલેશ દુ:ખી થઈને હોટલે પરત ફરે છે, અને વિચારતાં -વિચારતાં સુઈ જાય છે…) સમય - સવારનાં 8 કલાક.સ્થળ - ...વધુ વાંચો

19

ધ ઊટી... - 19

19.(અખિલેશ ઊટીથી મનમાં અનેક પ્રશ્નો લઈને પરત ફરે છે, જેનો જવાબ અખિલેશને હજુસુધી મળેલ હતાં નહીં, અખિલેશ માટે ઘણાં રહસ્યો વણઉકલાયેલા હતાં, અખિલેશ પોતાની સાથે હતાશા અને શ્રેયાને ના મળી શકવાને લીધે નિરાશા લઈને કોઈમ્બતુર એરપોર્ટ પહોંચે છે, ત્યારબાદ કોઈમ્બતુર એરપોર્ટથી રાતના 3 વાગ્યે તેણે જે ફલાઈટમાં પોતાની ટીકીટ બુક કરાવેલ હતી, તે ફલાઈટમાં બેસે છે, અને મુંબઈ પરત ફરે છે.)બીજે દિવસે અખિલેશ લગભગ સવારનાં 7 કલાકની આસપાસ મુંબઈ પહોંચી જાય છે, અને મુંબઈ એરપોર્ટથી ટેક્ષી કરીને પોતાના ફલેટે જાય છે, ત્યારબાદ અખિલેશ એકાદ કલાક જેવો આરામ કરે છે, અને એકાદ કલાક આરામ કર્યા બાદ અખિલેશ ફ્રેશ થઇને, નાસ્તો ...વધુ વાંચો

20

ધ ઊટી... - 20

20.(અખિલેશ ઊટીથી પરત ફરે છે, અને ડિજિટેક કંપનીમાં ફરી પાછો પહેલાની માફક પોતાની ડ્યુટી જોઈન કરી લે છે, ડિજિટેક જ્યારે અખિલેશ પ્રવેશે છે ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે, આ દરમ્યાન દીક્ષિત અખિલેશને સોફ્ટવેર ડિપાર્ટમેન્ટનાં એચ.ઓ.ડી તરીકે પ્રમોશનની જાહેરાત કરે છે, ત્યારબાદ અખિલેશ અને દીક્ષિત બનેવ મિત્રો દીક્ષિતની ચેમ્બરમાં બેસે છે, અને વાતચીત કરે છે, અને દીક્ષિત અખિલેશને સાયકોલોજીકલ સપોર્ટ આપે છે, અને ત્યારબાદ અખિલેશ પોતાની ચેમ્બરમાં જઇ પોતાનું બધું પેન્ડિંગ વર્ક પૂરું કરે છે, પછી અખિલેશ પોતાનાં ફલેટે જવા માટે રવાનાં થાય છે, આ જ દિવસે રાતે અખિલેશ એક ભયંકર ડરામણું અને અને રુંવાટા ઉભા કરી દે ...વધુ વાંચો

21

ધ ઊટી... - 21

21.લગભગ ત્રીસેક વર્ષ પહેલાં.સમય - સવારનાં 8 કલાકસ્થળ - વિશ્વજીતની હોટલ. સવાર પુરે-પુરી રીતે ખીલી ઉઠી વાતાવરણમાં એક પ્રકારની તાજગી ફેલાય ગઈ હતી, પક્ષીઓ પણ પોતાના બચ્ચાને માળામાં એકલા છોડીને, ડિટેકટીવ એજન્ટની માફક પોતાના બચ્ચાં માટે ખોરાકની શોધ કરવાં માટે નીકળી પડ્યાં હતાં, સૌ કોઈ પોત-પોતાનાં કામ- ધંધે જવા માટે નીકળી ગયાં હતાં, અને આ ભાગદોડ ભરેલી જિંદગીની રેસમાં જોડાય ગયાં, વિદ્યાર્થીઓ પણ પોતાનું ભવિષ્ય ઉજળું બનાવવાની હૈયામાં હામ રાખીને સ્કૂલે પહોંચી ગયાં હતાં, સવાર એ પોતાની જાતે જ એવું સૂચવે છે કે તમે તમારી ભૂલને ભૂતકાળમાં મૂકીને તમારી એ ભૂલો તમારા વર્તમાનમાં સુધારી નાખો, વહેલી સવારનું વાતાવરણ ...વધુ વાંચો

22

ધ ઊટી.... - 22

22.(ડૉ. રાજન જ્યારે પોતાની વેદાંત સાઈકિયાટ્રિક હોસ્પિટલમાં રાઉન્ડ લઈ લઈ રહ્યાં હતાં, બરાબર એ જ સમયે દિક્ષિત અખિલેશને બેભાન લઈને આવે છે, આથી ડૉ. રાજન અખિલેશને સાઈકિયાટ્રિક આઈ.સી.યુ માં દાખલ કરીને તાત્કાલિક સારવાર આપવાનું ચાલુ કરી દે છે…..જ્યારે બીજી બાજુ દીક્ષિત સાઈકિયાટ્રિક આઈ.સી.યુ ની બહાર બેસે છે, અને તેની આંખોમાંથી દુઃખને લીધે આંસુઓ વહેવા માંડે છે, અને દીક્ષિતનાં મનમાં અનેક વિચારો આવવાં લાગે છે….) લગભગ એકાદ કલાક બાદ ડૉ. રાજન સાઈકિયાટ્રિક આઈ.સી.યુ ની બહાર આવે છે, ડૉ. રાજનને બહાર આવતાં જોઈને દીક્ષિતે ડૉ. રાજનને પૂછ્યું."સાહેબ ! શું થયું અખિલેશને….? આમ તે એકાએક બેભાન કેવી રીતે થઈ ગયો..? બેભાન ...વધુ વાંચો

23

ધ ઊટી... - 23

23.(અખિલેશ વેદાંત હોસ્પિટલનાં સાઈકિયાટ્રિક આઈ.સી.યુ માં બેભાન હાલતમાં બેડ પર સુતેલ હતો, અને આ બાજુ ડૉ. રાજન, અભય, અને ત્રણેય રાજનની ચેમ્બરમાં બેસીને સાક્ષી સાથે ફોન પર વાત કરી રહ્યાં હતાં, એવામાં વોર્ડબોય દ્વારા ખબર મળે છે કે અખિલેશ ભાનમાં આવી રહ્યો છે, અખિલેશ સંપૂર્ણ ભાનમાં આવી ગયો ત્યારબાદ ડૉ. અભય અખિલેશ પાસેથી જરૂરી માહિતી મેળવે છે, અને ત્યારબાદ અભય રાજનની પરમિશન લઈને પોતાની હોસ્પિટલે જવાં માટે વેદાંત હોસ્પિટલ માંથી બહાર નીકળે છે….! ધીમે - ધીમે એક પછી એક એમ દિવસો વીતવા લાગે છે, આવનાર દિવસો અખિલેશને તેના માથા પર આવેલી આફત કે મુસીબતો માંથી ઉગારશે કે નહીં એ ...વધુ વાંચો

24

ધ ઊટી... - 24

24.(ડૉ.અભય હનીફની કાર દ્વારા ઊટીનાં બોટેનિકલ ગાર્ડનની મુલાકાત લે છે...આ દરમ્યાન ડૉ. અભયને હનીફ દ્વારા એવી બાબત જાણવાં મળે કે જે અજુગતી તો હતી જ તે પરંતુ સાથે - સાથે આ બાબત અખિલેશની સારવારમાં પણ ખુબજ ઉપયોગી નીવડી શકે તેમ હતી, જે આગળ જતાં અખિલેશની જિંદગી સાથે જોડાયેલા કેટલાય રહસ્યોને ખુલ્લાં પાડવામાં ઊપયોગી સાબિત થવાની હતી...ડૉ. અભય બોટેનિકલ ગાર્ડનની મુલાકાત લીધાં બાદ હોટલે પરત ફરે છે, અને હનીફને ત્રણ વાગ્યે ફરી પાછું આવવાં માટે જણાવે છે…)સમય : બપોરનાં ત્રણ કલાકસ્થળ : સિલ્વર સેન્ડ હોટલ. વાતાવરણ એકદમ શાંત હતું, સૂર્ય નારાયણે જાણે બધાંને પોતાનો પ્રતાપ બતાવવાનું નક્કી કર્યું હોય, તેમ ...વધુ વાંચો

25

ધ ઊટી... - 25

25.(ડો.અભય અને હનીફ ટાઇગર હિલેથી પરત ફરે છે, આ ટાઇગર હિલ પર ડૉ. અભયને કંઈક અજુગતું મહેસુસ થયું જે કેસ સાથે કોઈને કોઈ સંબંધ ધરાવતું હોય તેવું લાગ્યું, અને ડૉ. અભયની બેગમાં રહેલ યુનિવર્સલ એનર્જી ડિટેક્ટર દ્વારા પણ તેની સાબિતી થઈ ગઈ, ત્યારબાદ ડૉ. અભયની હનીફનાં કાકા સલીમભાઈ કે જે અન્ય પ્રવાસીઓને ટાઇગર હિલે ડ્રોપ કરવાં માટે આવેલ હતાં, તેની સાથે મુલાકાત થાય છે, અને બનેવ વચ્ચે પોણી કલાક જેટલું ડીપ ડિસ્કશન થાય છે, ત્યારબાદ ડૉ. અભયનો આત્મવિશ્વાસ સાતમાં આસમાને પહોંચી જાય છે, અને જાણે મોટાં એવાં યુધ્ધમાં પોતાનો વિજય થયો હોય તેવું ડૉ. અભય અનુભવી રહ્યાં હતાં, ત્યારબાદ ...વધુ વાંચો

26

ધ ઊટી... - 26

26.(ડૉ. રાજન અને અભય ફોન પર અખિલેશનાં કેસ સંબંધિત વાતો કરે છે, અને સલીમભાઈની મદદથી અખિલેશનાં કેશમાં એક નવું રહસ્ય ખુલ્યું, જે અખિલેશનાં કેશને એક અલગ જ દિશા તરફ દોરી જાય છે, હવે આ કેસ આગળ સોલ્વ કરવાં માટે અખિલેશની હાજરી જરૂરી હતી, આથી ડૉ. રાજન જણાવે છે કે અખિલેશની કંડીશન હાલમાં પહેલાં ઘણી સારી છે, થોડીક ચર્ચા બાદ ડૉ. રાજન અખિલેશ અને દીક્ષિતને લઈને ઊટી જવાં માટે તૈયાર થઈ જાય છે…) ડૉ. રાજન પોતાનાં ઘરે પહોંચીને પરિવાર સાથે ડિનર કરે છે, અને પોતાની વાઈફને પોતે અખિલશનનાં કેસ સંબધિત માહિતી મેળવવા અને તેના કેસ સાથે જોડાયેલ મિસ્ટ્રી સોલ્વ કરવાં ...વધુ વાંચો

27

ધ ઊટી... - 27

27.(અખિલેશનાં કેસ સોલ્વ થવાની અણી પર હતો, ડૉ. અભય લગભગ એંસી ટકા કેસ તો સોલ્વ કરી નાખે છે, ત્યારબાદ સોલ્વ કરવાં માટે અખિલેશની આવશ્યકતા પડે છે, આથી ડૉ. રાજન, અખિલેશ અને દીક્ષિત ઊટી પહોંચે છે, એ બધાં જ સિલ્વર સેન્ડ હોટલમાં રોકાય છે, કે જયાં ડૉ. અભય અગાવથી રોકાયેલ હતાં, તે દિવસે રાતે 9 વાગ્યે હોટલનાં ફર્સ્ટ ફ્લોર પર આવેલ મીટિંગરૂમમાં ડૉ. અભય મિટિંગ ગોઠવે છે, ડૉ. અભય આ મીટિંગ માટે ડૉ. રાજન, અખિલેશ, દીક્ષિત, હનીફ, સલીમભાઈ, સાક્ષી ઉપરાંત ડી.સી.પી અભિમન્યુને બોલાવે છે, ત્યારબાદ મીટીંગરૂમમાં હાજર રહેલાં તમામ લોકો અખિલેશનાં કેસ વિશે ચર્ચા કરે છે, આ દરમ્યાન અખિલેશને ગભરામણ ...વધુ વાંચો

28

ધ ઊટી... - 28

28.(અખિલેશ મીટિંગરૂમમાં ગભરાયેલી હાલતમાં દોડતાં- દોડતાં ઝડપથી આવે છે, અખિલેશ ખુબજ ડરી ગયેલ હતો, તેના શ્વાસો શ્વાસ અને હૃદયનાં એકદમ વધી ગયેલાં હતાં, ત્યારબાદ અખિલેશ મીટિંગરૂમમાં હાજર રહેલાં લોકોને પોતાની સાથે ખરેખર શું ઘટનાં બની તે વિસ્તારપૂર્વક જણાવે છે, જે સાંભળી મીટિંગરૂમમાં હાજર રહેલાં તમામ લોકોની આંખો પહોળી થઇ જાય છે, એ બધાં ના રુવાટા ઉભાં થઈ જાય છે, ત્યારબાદ બધાં જ લોકો રૂમ નં - 110 પાસે જાય છે, ત્યાતબાદ ડૉ. અભય યુનિવર્શલ એનર્જી ડિટેક્ટરની મદદથી પોતે હાલમાં જે જગ્યાએ ઉભા છે, ત્યાં કોઈ ને કોઈ પ્રકારની એનર્જી હાજર છે, એવું સાબિત કરી આપે છે, અને તેને હાજર ...વધુ વાંચો

29

ધ ઊટી... - 29

29. (હોટલ સિલ્વર સેન્ડનાં રૂમ નં 110 પાસે ઉભેલ નિત્યા અખિલેશનાં અને પોતાના જીવન સાથે રહસ્યો એક પછી એક ખોલી રહી હતી, અને ધીમે - ધીમે અખિલેશનો કેસ સોલ્વ થઈ રહ્યો હોય તેવું ડૉ. રાજન અને અભયને લાગી રહ્યું હતું, હાજર રહેલાં તમામ લોકો નિત્યાની વાત સાંભળીને સ્તબ્ધ થઈ જાય છે...કારણ શ્રેયા અને નિત્યાં બનેવે એક જ છે, જ્યારે નિત્યાં પોતે હાલમાં અધૂરી ઈચ્છાઓ સાથે આત્મા સ્વરૂપે આ અગોચર વિશ્વમાં ભટકી રહી હતી, ત્યારબાદ નિત્યા પોતાની આપવિતી જણાવે છે, સૌ કોઈ પોતાનાં મનમાં રહેલાં પ્રશ્નો નિત્યાને પૂછે છે, અને છેલ્લે અખિલેશ પણ નિત્યાને પ્રશ્ન પૂછે છે…..ત્યારબાદ નિત્યાં અખિલેશે ...વધુ વાંચો

30

ધ ઊટી... - 30

30.( નિત્યા હોટલ સિલ્વર સેન્ડનાં રૂમ - 110 પાસે ઊભાં રહીને જાણે જોત - જોતામાં અખિલેશ અને પોતાની સાથે બધાં જ રહસ્યો પળભરમાં ખોલી નાંખ્યા હોય તેવું લાગી રહ્યું હતું, હાજર રહેલા બધાં જ લોકો સ્તબ્ધ બનીને નિત્યાં જે કંઈ જણાવી રહી હતી, તે એકચિત થઈને સાંભળી રહ્યાં હતાં, સૌ કોઈને વિશ્વાસ આવી ગયો હતો કે અખિલેશ બીજું કોઈ નહીં પરંતુ નિસર્ગનો જ પુનર્જન્મ હતો, અને તેને જે સપનું આવી રહ્યું હતું તે તેના પુનર્જન્મ સાથે જોડાયેલ હતું, આથી જ તેને એ સપનું આવી રહ્યું હતું….અત્યાર સુધી અખિલેશને આવતું એ સપનું રહસ્યમય હતું….પરંતુ જ્યારે નિત્યાએ અખિલેશની આંખો પર દિવ્ય ...વધુ વાંચો

31

ધ ઊટી... - 31

31. (કોર્ટમાં જ્યારે નિત્યાં, નિસર્ગ અને રાઘવ કેશવાણીનો મર્ડરકેસ ચાલી રહ્યો હતો, એવામાં કેસનાં એકમાત્ર આઈ વિટનેસ એવાં સલીમભાઈ પાસે કોઈપણ પ્રકારનું પ્રુફ ન હોવાને લીધે.. એક સમયે એવું લાગી રહ્યું હતું, કે જયકાન્ત આ કેસ ચોક્કસથી જીતી જશે..પરંતુ એવામાં એકાએક નિત્યાં કોર્ટમાં હાજર થાય છે, અને તેને જોઈને જયકાન્તને હાર્ટએટેક આવી જાય છે, અને મૃત્યુ પામે છે, આમ નિત્યા, નિસર્ગ અને રાઘવ કેશવાણીનાં મર્ડર કેસની સુનવણી જજ પી.સ્વામીએ નહીં પરંતુ ખુદ કુદરતે કરી...અને ગુનેહગારને તેનાં કરેલાં કર્મોની સજા મળી...ત્યારબાદ નિત્યાં આંખોમાં આનંદના આંસુ સાથે બે હાથ જોડીને હાજર સૌ કોઈનો હૃદયપૂર્વક આભાર માને છે...એને ધુમાડામાં ...વધુ વાંચો

32

ધ ઊટી... - 32

32. (અખિલેશ સવારે 9 વાગ્યાની આસપાસ જ્યારે ડિજિટેક કંપનીએ જઈ રહ્યો હતો, તેવામાં તેની આબેહૂબ નિત્યાં જેવી જ દેખાતી એક યુવતી પર પડે છે, આથી તે પોતાની કાર પાર્ક કરીને નીચે ઉતરે છે, અને તે યુવતીને "નિત્યાં" એવી બુમ પાડીને બોલાવે છે, ત્યારબાદ અખિલેશને ખ્યાલ આવે છે કે શ્રેયા જેવી જ દેખાતી યુવતી નિત્યાં નહીં પરંતુ વિશ્વા હતી, જે તેને સાચા હૃદયથી પ્રેમ કરતી હતી, ત્યારબાદ બંને એકબીજાને આંખોમાં આંસુ સાથે ગળે વળગી જાય છે..!) "વિશ્વા ! તારી બધી વાત મને ગળે ઉતરી ગઈ પરંતુ…" - અખિલેશ થોડુંક ખચકાતાં બોલ્યો."પરંતુ શું અખિલેશ….?" - વિશ્વાએ આશ્ચર્ય સાથે અખિલેશને પૂછ્યું." ...વધુ વાંચો

33

ધ ઊટી... - 33

33. ( અખિલેશ અને વિશ્વા કોફી શોપમાં જાય છે, ત્યાં વિશ્વા પોતાનાં ચહેરા પાછળ છુપાયેલ દર્દ ભેરેલી અખિલેશને જણાવે છે, વિશ્વા અખિલેશને જણાવે છે કે મુંબઈમાં પોતે છેલ્લાં છ મહિનાથી તેમની મોટી બહેન શિલ્પા પટેલના ઘરે રહે છે,ત્યારબાદ બંને કોફી પીઈ ને અખિલેશનાં ફ્લેટ પર જાય છે, અને વિશ્વા વિધિવત અખિલેશનાં ફ્લેટમાં ગૃહપ્રવેશ કરે છે, થોડીવારમાં આકાશ વિશ્વાનું એક્ટિવા આપવા માટે આવી પહોંચે છે, ત્યારબાદ વિશ્વા અને અખિલેશ ફ્લેટ પર જ સાથે ડિનર કરે છે, અને લગભગ રાતનાં 8 વાગ્યે વિશ્વા પોતાની બહેનનાં ઘરે જવાં માટે પોતાનું એક્ટિવા લઇને અખિલેશનાં ફ્લેટથી નીકળે છે.)સ્થળ - અખિલેશનો ફ્લેટ સમય - સવારનાં 7 ...વધુ વાંચો

34

ધ ઊટી... - 34

34.(અખિલેશ અને વિશ્વા એકબીજાને મળે છે તેના બીજે દિવસે અખિલેશ દીક્ષિતને મળવાં માટે દીક્ષિતની ચેમ્બરમાં જાય છે, અને પોતાની સાથે ગઈકાલે જે ઘટના બની હતી તે આખી ઘટનાં દીક્ષિતને વિગતવાર જણાવે છે, એવામાં દીક્ષિતને એકાએક કંઈક યાદ આવ્યું હોય તેમ તે મિ. ધ્રુવ પટેલને કોલ કરે છે,અને પોતાની ચેમ્બરમાં આવવાં માટેની સૂચના આપે છે, પછી માલુમ પડે છે કે વિશ્વા એ ધ્રુવ પટેલની શાળી છે, અને વિશ્વાની બહેન શિલ્પાએ ધ્રુવપટેલની પત્ની છે,આથી દીક્ષિત અખિલેશ વતી ધ્રુવ પટેલ પાસે અખિલેશ અને વિશ્વાનાં લગ્ન માટેનો પ્રસ્તાવ મૂકે છે, અને ધ્રુવ પટેલ પણ હસતાં ચહેરે દીક્ષિતે મુકેલ પ્રસ્તાવ સ્વીકારી લે છે, અને ...વધુ વાંચો

35

ધ ઊટી... - 35 (અંતિમ ભાગ)

35.(અંતિમ ભાગ) (અખિલેશ, અને તેની બહેનનાં લગ્ન મુંબઈની આલીશાન એવી મરીન પ્લાઝા હોટલમાં એરેન્જ કરવામાં છે, તે દિવસે હોટલ મરીન પ્લાઝા એટલી આલીશાન લાગી રહી હતી કે ચન્દ્રની શોભને પણ ઝાંખી પાડી રહી હોય તેવું લાગી રહ્યું હતું, હોટલનાં હોલને ખુબ જ સુંદર રીતે ડેકોરેટ કરવામાં આવે છે, ત્યારબાદ અખિલેશ અને વિશ્વા, સોનલ અને નિશાંત, અને સાથે સોળે શલગારે સજીને એક કન્યા પણ આવે છે, જે વાસ્તવમાં સાક્ષી હોય છે, અખિલેશ અને સાક્ષી ડૉ. અભયને સરપ્રાઈઝ આપવાં માંગતા હતાં, જેનું ઘણાં સમય અગાવ જ પ્લાનીંગ થઈ ગયેલ હતું, ત્યારબાદ ખુબ જ ધામ- ધૂમથી આ મેરેજ સંપન્ન કરવામાં આવે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો