This story is written by kuldeep raval from arebian nights

નવા એપિસોડ્સ : : Every Wednesday

1

સીંદબાદ ની પહેલી સફર

“સીંદબાદ ની સાત સફર” એ અરેબિયન નાઇટ્સ નો એક અગત્યનો હિસ્સો છે. સીંદબાદે કરેલા સાહસો અને પરક્રમો ની આ છે. તો ચાલો શરૂ કરીએ સીંદબાદ ની પહેલી સફર... સીંદબાદ ની પહેલી સફર ઘણા વર્ષો પહેલાની આ વાત છે. બગદાદ પાસે આવેલા એક નાનકડા ગામમાં સીંદબાદ તેના માતા પિતા સાથે રહેતો હતો. સીંદબાદ વીસ વર્ષ નો થયો ત્યારબાદ તેના પિતા મૃત્યુ પામ્યા. તેના પિતાના વિયોગમાં અને આઘાત સહન ન થતાં સીંદબાદની માતા પણ મૃત્યુ પામ્યા. સીંદબાદના પિતા મરતા પહેલા સીંદબાદ માટે ઘણા પૈસા, સોનમહોરો તથા કિંમતી હીરા-મોતી મૂકીને ગયા હતા. હવે આ એકલો સીંદબાદ તેના પિતાના પૈસા ઉડાવા લાગ્યો. ...વધુ વાંચો

2

સીંદબાદની બીજી સફર - 2

This story is written by kuldeep raval from arebian nights ...વધુ વાંચો

3

સીંદબાદની ત્રીજી સફર

સીંદબાદની ત્રીજી સફર બે વર્ષ વીતી ગયા બીજી સમુંદર સફર કર્યા બાદ નક્કી કરેલું કે હવે કોઈ સફર પર જવું નહીં. પણ નવરા બેસતા બેસતા સીંદબાદ ને કંટાળો આવવા લાગ્યો. યુવાનીનો તરવળાટ અને જોશ તેનામાં થનગનતા હતા અને આખરે તેણે ત્રીજી સફર પર જવાનું નક્કી કરી લીધું. થોડો માલ ખરીદ્યો અને એક નાના વહાણમાં બેસી ગયો. વહાણ દરિયામાં ચાલતું હતું. દરિયામાં ભયંકર તોફાન આવ્યો અને રસ્તો ભૂલી ગયા. એક અજાણ્યો ટાપુ આવ્યો. કપ્તાને વહાણને આ ટાપુ પર થોભ્યુ અને બધા ટાપુ પર નીચે ઉતર્યા. કપ્તાનને ...વધુ વાંચો

4

સીંદબાદની ચોથી સફર

સીંદબાદની ચોથી સફર માણસને ટેવ પડે તે જલ્દી જતી નથી. આટલી સફરો વેઠયા પછી સફર પણ ના જવું તે નિર્ણય પર અડગ રહી શક્યો નહીં. વધારે ધન કમાવાની લાલચે તે ચોથી સફર પર જવાનું નક્કી કરે છે. તેણે થોડો માલ સમાન ખરીદ્યો અને એક વહાણ માં બેસી ગયો. આ વખતે વહાણ ઈરાન જતું હતું. ઈરાન પહોચીને ત્યાં પોતાનો સમાન વેચ્યો. ખૂબ જ નફો થયો અને એ નફામાંથી તેણે પોતાનું એક નાનું વહાણ ખરીદ્યું અને સીંદબાદના વહાણમાં પણ કેટલાંક વેપારીઓ વેપાર કરવા આવી ને બેઠા. વાહનના વેપારીઓ સાથે સીંદબાદની સારી એવી દોસ્તી થઈ ગઇ. રસ્તામાં અચાનક એક ભયંકર ...વધુ વાંચો

5

સીંદબાદની પાંચમી સફર

"સીંદબાદની પાંચમી સફર" થોડા દીવસ સીંદબાદ ઘરે રહ્યો. સીંદબાદને હવે એક નશો લાગી લાગ્યો હતો. તેને શાંત બેસવું ગમતું નહતું. ફરીથી એક પ્રવાસ ખેડવાનું તેણે વિચાર્યું. તેણે આ વખતે પોતાના ધનથી જ નવું વહાણ ખરીદ્યું અને નીકળી પડ્યો માલ ભરીને બીજા દેશોમાં વેપાર કરવા. પવન અનુકૂળ હતો. સીંદબાદ અને તેના મિત્રો જમીને આરામ કરવા લાગ્યા વહાણમાં. થોડાક દિવસોની સમુદ્રી યાત્રા પછી સીંદબાદ અને તેના મિત્રો એક ટાપુ પર પહોચ્યા. આ ટાપુ પર માનવ વસ્તી નહતી. બધા મિત્રો આમ તેમ ટાપુ પર ફરવા લાગ્યા. એવામાં અચાનક આ ટાપુ પર તેમણે રોક પક્ષીનું એક મોટું ઈંડું જોયું. ઇંડાના એક ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો