ટેકનોલોજીનો વિદ્યાર્થી જીવનમાં ઉપયોગ

(209)
  • 29.3k
  • 24
  • 8.7k

આજનો યુગ એટલે ટેકનોલોજીનો યુગ. મારો જન્મ થયો વીસમી સદી પૂર્ણ થવાની નજીક અને એકવીસમી સદી શરુ થવાની હતી. સમજણો થયો ત્યારથી એકવીસમી સદીને અને તેના લોકોને જોતો આવ્યો છું, બા-બાપુજી, દાદા-દાદી પાસેથી તેમની વિસમી સદીની વાતો સંભાળતો આવ્યો છું. તેમના મત પ્રમાણે હાલની એકવીસમી સદીની પેઢીઓ ઘણું ગુમાવી ચુકી છે તો ઘણું એમના કરતાં વધુ સારું મેળવી શકી છે પરંતુ આ બધામાં અમે (હાલની એકવીસમી સદીના લોકો) જે કાઈ સારું મેળવ્યું છે તેમાંથી એમને એવું લાગે છે કે અમે ઘણું બધું ગુમાવ્યું છે અને હું એમની આ વાત સાથે સહમત છું કે અમે ઘણું ગુમાવ્યું છે. એકવીસમી સદીમાં ૨૦૧૦

1

ટેકનોલોજીનો વિદ્યાર્થી જીવનમાં ઉપયોગ - પ્રસ્તાવના - 1

આજનો યુગ એટલે ટેકનોલોજીનો યુગ. મારો જન્મ થયો વીસમી સદી પૂર્ણ થવાની નજીક અને એકવીસમી સદી શરુ થવાની હતી. થયો ત્યારથી એકવીસમી સદીને અને તેના લોકોને જોતો આવ્યો છું, બા-બાપુજી, દાદા-દાદી પાસેથી તેમની વિસમી સદીની વાતો સંભાળતો આવ્યો છું. તેમના મત પ્રમાણે હાલની એકવીસમી સદીની પેઢીઓ ઘણું ગુમાવી ચુકી છે તો ઘણું એમના કરતાં વધુ સારું મેળવી શકી છે પરંતુ આ બધામાં અમે (હાલની એકવીસમી સદીના લોકો) જે કાઈ સારું મેળવ્યું છે તેમાંથી એમને એવું લાગે છે કે અમે ઘણું બધું ગુમાવ્યું છે અને હું એમની આ વાત સાથે સહમત છું કે અમે ઘણું ગુમાવ્યું છે. એકવીસમી સદીમાં ૨૦૧૦ ...વધુ વાંચો

2

ટેકનોલોજીનો વિદ્યાર્થી જીવનમાં ઉપયોગ - 2 - વિવિધ ઉપયોગી ઉપકરણો સાધનો

તમને લાગશે કે સીધો ખર્ચ થાય એવું જ વાત કરી પરંતુ તેની પાછળ મારું માનવું છે કે જો તમારી ઉપયોગમાં લઇ શકાય એવા ઉપકરણો સાધનો જ નહિ હોઈ તો તમારું વાચેલું કદાચ ભૂલી પણ જવાશે અથવા તમે તેને ઉપયોગમાં લેવા માટે સાધન લીધા પછી ઉપયોગ કરીશ એવું વિચારીને ભૂલી જશો, પરંતુ હું અહી જે ઉપકરણો સાધનો વિશે જણાવવા જઈ રહ્યો છું એ બધા સાધનો મોટાભાગના વિદ્યાર્થીઓ પાસે હશે. તો ચાલો શરુ કરીએ. સ્માર્ટફોન વિશ્વનો સૌપ્રથમ મોબાઇલ ફોન મોટોરોલાના જ્હોન મીચેલ અને માર્ટીન કૂપરે ૧૯૭૩માં પ્રદશિત કર્યો હતો જેનું વજન ૨ કિલોગ્રામ જેટલું હતું. ઈ.સ.૧૯૭૯માં જાપાનની નિપ્પોન ટેલીગ્રાફ અને ટેલીફોન નામની કંપનીએ ...વધુ વાંચો

3

ટેકનોલોજીનો વિદ્યાર્થી જીવનમાં ઉપયોગ - 3

અગાઉના ચેપ્ટરમાં આપણે વિવધ ઉપયોગી સાધનોની વાત કરી હતી. હવે આ જ સાધનોના ઉપયોગમાં સરળતા કરી આપે તેવી વિવધ વાત આ ચેપ્ટરમાં કરી છે. આ એસેસરીઝનું તેના કાર્ય સાથે વર્ણન કરવામાં આવ્યું છે. આ એસેસરીઝની માહિતી સાધનોની મુજબ અલગ અલગ આપવામાં આવ્યા છે. મોબાઇલ, ટેબ્લેટ, કમ્પ્યુટર લેપટોપની વિવિધ એસેસરીઝ એસેસરીઝની માહિતી લખવામાં આવી છે. આ એસેસરીઝ સાધનોના સરળતાથી ઉપયોગ કરવામાં મદદરૂપ થશે. ...વધુ વાંચો

4

ટેકનોલોજીનો વિદ્યાર્થી જીવનમાં ઉપયોગ - 4

અગાઉના ચેપ્ટરમાં આપણે વિવધ ઉપયોગી એસેસરીઝની વાત કરી હતી. હવે આ ભાગમાં તમને હું કમ્પ્યુટરના વિવિધ ઉપયોગી સોફ્ટવેર વિશે જે મારા મત પ્રમાણે વિદ્યાર્થીને તેના અભ્યાસમાં ખુબ જ ઉપયોગી થશે. આ સોફ્ટવેરમાં માઈક્રોસોફ્ટ ઓફીસ, વેબ બ્રાઉઝર, કલાઉડ સ્ટોરેજ માટેના સોફ્ટવેર, નોટ બનાવવા માટેના સોફ્ટવેર વગેરેની માહિતી મળશે. આ બધી માહિતી મેં જે સોફ્ટવેરનો ઉપયોગ કર્યો છે તેના પરથી આપી છે એટલે આમાં કદાચ તમે જે સોફ્ટવેર વાપરતા હો એ ના પણ હોય. ...વધુ વાંચો

5

ટેકનોલોજીનો વિદ્યાર્થી જીવનમાં ઉપયોગ - 5

અગાઉના ભાગમાં આપણે વિવિધ સોફ્ટવેર વિશે વાત કરી, જેમાનું એક હતું વેબ બ્રાઉઝર. આ વેબ બ્રાઉઝરનો સ્માર્ટ અને ઉપયોગ કરવા માટે તેમજ તેની કાર્યક્ષમતામાં વધારો કરતાં એક્સટેન્શન વિશેની માહિતી આ ભાગમાં મળશે. આ એક્સ્ટેન્શન વિવિધ વેબ સર્વિસના સરળ ઉપયોગમાં મદદરૂપ બને છે. ...વધુ વાંચો

6

ટેકનોલોજીનો વિદ્યાર્થી જીવનમાં ઉપયોગ - 6

હાલના સમયમાં આપણે બધા ક્વોલીટી એજ્યુકેશનની વાતો કરતા થયા છીએ. આ ઉપરાંત આપણને સૌને સારા શિક્ષણની સાથે સાથે સારું મળે એવી વાતો પણ કરતાં થયા છીએ. હાલના આ ઈન્ટરનેટના યુગમાં ઘણી યુનિવર્સીટીઓ દ્વારા મેસીવ ઓપન ઓનલાઈન કોર્સ (MOOC) ચલાવવામાં આવે છે. આ ઓનલાઈન કોર્સ દ્વારા વિદ્યાર્થી પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે છે અને નવું વધારે જાની શકે છે. આ ઓનલાઇન કોર્સ મોટાભાગે કોઈપણ પ્રકારની ફી વગર ચલાવવામાં આવતા હોય છે અને જો ફી હોય તો તે પણ નજીવી હોય છે. આ પ્રકારના કોર્સ કોઈપણ વિદ્યાર્થીને ધ્યનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા હોય છે અને તેને ગમે ત્યારે ગમે તે જગ્યાએથી શરુ કરી શકાય છે. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો