છેલ્લે એ સમય આવી ગયો જ્યારે ભગવાને મને એ પાત્ર ભજવવાનું સૌભાગ્ય આપ્યું કે હું ખરેખર તે પાત્ર ભજવવા લાયક છું. તે છે એક પિતા. ખરેખર આ ઘણું મુશ્કેલ છે એક પતિથી પિતા બનવાની સફર.આખરે લગ્નના ત્રણ વર્ષ પછી તેમના ઘરમાં પારણું બંધાવવાનું છે. લોકો કેવળ તેમના ઘરમાં ખુશીનું માહોલ જુવે છે, પણ તે બંને અહીં સુધી પહોંચવામાં શું શું સહન કર્યું છે, તે કોઈ નથી જાણતું.આરવ અને અનસુયા ના લગ્ન અરેન્જ મેરેજથી થયા હતા. શરૂઆતની શરૂઆતમાં બધું જ બહુ સરસ અને સપના જેવું લાગતું હતું. પણ જેમ દરેક પતિ-પત્ની વચ્ચે થાય,
લાયકાતથી લાગણી સુધી: પતિથી પિતા બનવાની સફર - ભાગ 1
છેલ્લે એ સમય આવી ગયો જ્યારે ભગવાને મને એ પાત્ર ભજવવાનું સૌભાગ્ય આપ્યું કે હું ખરેખર તે પાત્ર ભજવવા છું.તે છે એક પિતા.ખરેખર આ ઘણું મુશ્કેલ છે એક પતિથી પિતા બનવાની સફર.આખરે લગ્નના ત્રણ વર્ષ પછી તેમના ઘરમાં પારણું બંધાવવાનું છે. લોકો કેવળ તેમના ઘરમાં ખુશીનું માહોલ જુવે છે, પણ તે બંને અહીં સુધી પહોંચવામાં શું શું સહન કર્યું છે, તે કોઈ નથી જાણતું.આરવ અને અનસુયા ના લગ્ન અરેન્જ મેરેજથી થયા હતા. શરૂઆતની શરૂઆતમાં બધું જ બહુ સરસ અને સપના જેવું લાગતું હતું. પણ જેમ દરેક પતિ-પત્ની વચ્ચે થાય, તેમ સમય જ ...વધુ વાંચો
લાયકાતથી લાગણી સુધી: પતિથી પિતા બનવાની સફર - ભાગ 2
ઘરમાંથી કે હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા પછી પણ એ માનસિક ઉચાટ પીછો છોડતો નહોતો. જ્યારે પણ આરવ રસ્તે જતાં કે સંબંધીના ઘરે કોઈ નાના બાળકને રમતું જોતો, ત્યારે અચાનક તેના પગ થંભી જતા. તે ચૂપચાપ એક ખૂણે ઊભો રહીને એ બાળકને જોયા કરતો અને વિચારોમાં ખોવાઈ જતો—કે જો આપણું બાળક હોત તો આજે આટલું મોટું હોત, હું તેને આ રીતે રમાડત... એ કલ્પના માત્રથી તેનું ગળું ભરાઈ આવતું, પણ આંખો સૂકી જ રહેતી.આ સમાજની રીતભાતથી તો તમે સારી રીતે પરિચિત જ છો. લગ્નને થોડા મહિના કે વર્ષો વીતે એટલે લોકોના સવાલોનું લિસ્ટ તૈયાર જ હોય: *"અરે ભાઈ, હવે કોઈ ગુડ ...વધુ વાંચો