"મારા પ્રિય દેશવાસીઓ!! ભારત કોઈ પણ જાત ની આતંકવાદી પ્રવૃત્તિઓ થી ગભરાશે નહીં.કાશ્મીર ભારત નો જ અખંડ ભાગ છે.કાશ્મીરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે અને એમાં હું પોતે હાજરી આપીશ. આ પ્રસંગે ઈગ્લેંડ ના પ્રમુખ આપણા મોંઘેરા મહેમાન છે.ભારત અને ઈગ્લેંડ ડેરી ટેકનોલોજી સહિત બીજા ક્ષેત્રમાં અબજો ના વેપાર માટે કરાર કરશે.જય હિંદ". ભારત ના પ્રધાનમંત્રી શ્રી બલબીર સિંહએ પોતાનુ દેશ ના નામે સંદેશ પુર્ણ કર્યું.

1

ટેરર ૨૬ - ભાગ 1

"મારા પ્રિય દેશવાસીઓ!! ભારત કોઈ પણ જાત ની આતંકવાદી પ્રવૃત્તિઓ થી ગભરાશે નહીં.કાશ્મીર ભારત નો જ અખંડ ભાગ છે.કાશ્મીરમાં દિનની ઉજવણી કરવામાં આવશે અને એમાં હું પોતે હાજરી આપીશ. આ પ્રસંગે ઈગ્લેંડ ના પ્રમુખ આપણા મોંઘેરા મહેમાન છે.ભારત અને ઈગ્લેંડ ડેરી ટેકનોલોજી સહિત બીજા ક્ષેત્રમાં અબજો ના વેપાર માટે કરાર કરશે.જય હિંદ". ભારત ના પ્રધાનમંત્રી શ્રી બલબીર સિંહએ પોતાનુ દેશ ના નામે સંદેશ પુર્ણ કર્યું.આ ભાષણ પૂરું થતાં જ ગૃહ મંત્રીએ દેશની તમામ સંરક્ષણ સંસ્થાઓ ની એક ઈમરજન્સી બેઠક બોલાવી. આ બેઠકમાં ભારતીય જાસૂસી સંસ્થા ના પ્રમુખ શ્રી અશોક બસુ પણ સામેલ થયા. એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ના પ્રમુખ શ્રી ...વધુ વાંચો

2

ટેરર ૨૬ - ભાગ 2

હસન પોતાના લેપટોપને ચાલુ કરીને એક મેલ આઈ ડી ખોલે છે. તેમાં એક મેઈલ આવેલો હોય છે. મેઈલમાં એક મોકલી હોય છે. તે ફાઈલ ડાઉનલોડ કરી હસન જોવા લાગે છે અને એમાં ભારતીય પ્રધાનમંત્રી ની સ્પીચ હોય છે જેમાં ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કાશ્મીરમાં કરવાની ઘોષણા હોય છે.હસન ફરીથી તે ઘેઘૂર અવાજ વાળી વ્યક્તિને ફોન કરે છે."તહખાના દેખ લિયા ભાઈજાન... " હસન કહે છે."જન્નત ભી મહફૂઝ નહીં હૈ... " તે ઘેઘૂર અવાજ કહે છે."આનેવાલે દિનોં મે ગરમી બઢનેવાલી હૈ...માલીક ઔર નૌકર દોનો પરેશાન..."હસન કહે છે."દીવારો કે ભી કાન હોતે હૈ... અલ્લાહ હાફીઝ" તે ઘેઘૂર અવાજ ફોન મુકી દે ...વધુ વાંચો

3

ટેરર ૨૬ - ભાગ 3

જુની ફાઈલો ચેક કરતાં દિલાવર ખાન નામના કમાન્ડર નો ઉલ્લેખ મળે છે. આ કમાન્ડર નો એક આતંકી મુઠભેડમાં આંખ રહી હતી. તે છેલ્લા ઘણા સમયથી ફરાર જાહેર કરવામાં આવ્યો હતો.આર્મીની બે કંપનીઓ ને કારગિલ ના સરહદી ગામડાઓમાં સઘન પેટ્રોલિંગ કરવા માટે આદેશ આપવામાં આવે છે. જેમ બને તેમ બાતમી મેળવવા માટે વેશપલટો કરીને ગામોમાં લગ્ન પ્રસંગો મા શોધખોળ કરવા માટે કહેવામાં આવે છે. પાંચમા દિવસે લગભગ દસેક જેટલા લગ્ન પ્રસંગો હતા.બધા લગ્ન ની વિગતો એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ના વડા ને આપવામાં આવી. કોઈ પણ જાતની શંકા જાય એમ કશું લાગતું ન હતું. દરેક ગામમાં વર અને વધુ પણ ઓળખાય ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો