આ કહાનીની શરૂઆત થાય છે શિવાંશાથી. શિવાંશા આજે ખૂબ જ ખુશ હતી કારણ કે આજે તેના ધોરણ ૧૧ કૉમર્સનો પહેલો દિવસ હતો. આમ તો શિવાંશા ભણવામાં એવરેજ વિદ્યાર્થીની છે, પરંતુ તેને બાળપણથી શાળાથી ખૂબ જ પ્રેમ છે. શિવાંશાને બીજા બધા વિદ્યાર્થીઓની સરખામણીમાં શાળા ખૂબ વહાલી છે.
School અને Friends - 1
શિવાંશા - એક ambivert ( શાંત + મસ્તીખોર), લાગણીશીલ ,સરળ beautiful અને પોતાની જ દુનિયામાં રહેતી સંસ્કારી છોકરી.કાર્તિક - એક handsome, smart, સમજદાર અને શાંત સ્વભાવનો છોકરો સાથોસાથ બાસ્કેટબોલ ટીમનો પ્લેયરપાર્થ - ખૂબ જ મસ્તીખોર ,મહેનતુ છોકરો અને શિવાંશાનો મોટો ભાઈહિરવા - એક extrovert, cute, beautiful ...વધુ વાંચો
School અને Friends - 2
" ખડૂસ દાદાની મુલાકાત " આગળના ભાગમાં તમે જોયું તેમ આ સંપૂર્ણ વાર્તા જે. શાહ માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા ઉપર રચાયેલી છે. જેના મુખ્ય પાત્રોમાં શિવાંશા, કાર્તિક, રેયાંશ, હિરવા અને પાર્થ નો સમાવેશ થાય છે. આગળ જોયું તેમાં શિવાંશા, કાર્તિક, હિરવા અને રેયાંશ શાળાના પહેલા દિવસે મોડા પડી જાય છે. જેથી સજાનાં ભાગરૂપે ચારેયને શાળાના ગેટ પાસે મોડા આવનાર વિદ્યાર્થીઓની નોંધ રાખવાની રહેશે. ત્યારબાદ તેઓ પોતાના કલાસરૂમ તરફ જવા માંડે છે. પાર્થના ગયા બાદ આ ...વધુ વાંચો
School અને Friends - 3
શિવાંશા અને કાર્તિક જયારે કલાસરૂમ શોધી રહ્યા હોય ત્યારે પાછળથી એક ભારે અને કડક અવાજ સંભળાય છે. અવાજથી ઉંમર 35-40ની આસપાસ લાગી રહી હતી. શિયાળામાં પણ પરસેવો આવી જાય તેવી નજરે કે પી સર બંને સામું ગુસ્સામાં જોય છે. બંનેને લાગે છે આ જ ખડૂસ દાદા છે. કે. પી સર બંને સામું ગુસ્સામાં જોઈ રહે છે. જયારે બીજી બાજુ હિરવા અને રેયાંશ કલાસરૂમ શોધી રહ્યા હોય ત્યારે તેમને પાર્થ મળી જાય છે. પાર્થ ને જોતાં જ હિરવા અને રેયાંશને લાગે છે કે શિવાંશા અને કાર્તિક બંને સાચી દિશામાં ગયા છે. ત્યારે પાર્થ કહે છે એક ...વધુ વાંચો