સાયબર સેલ હેડક્વાર્ટર – સવારનો સમય**(આખા હોલમાં અફરાતફરી મચેલી છે. કીબોર્ડના અવાજો, સતત વાગતી ફોનની ઘંટડીઓ અને ટીવી સ્ક્રીન પર બ્રેકિંગ ન્યૂઝનો ગભરાટે ભરેલો અવાજ માહોલને ગંભીર બનાવે છે.)ન્યૂઝ એન્કર: (ગભરાયેલા અવાજે) બ્રેકિંગ ન્યૂઝ! અમદાવાદ સ્માર્ટ સિટીનું સેન્ટ્રલ સર્વર હેક થયું છે! મેટ્રો ટ્રેનો ટ્રેક પર જ લોક થઈ ગઈ છે, એસી બંધ થતાં મુસાફરો ફસાયા છે. આખા શહેરમાં UPI, ક્રેડિટ કાર્ડ અને બેંકિંગ સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ છે. અમદાવાદ અત્યારે કમ્પ્લીટ 'ડિજિટલ લોકડાઉન' માં છે

1

અદ્રશ્ય શત્રુ - 1

અદ્રશ્ય શત્રુલેખક : રૂપેન પટેલ સાયબર સેલ હેડક્વાર્ટર – સવારનો સમય**(આખા હોલમાં અફરાતફરી મચેલી છે. કીબોર્ડના અવાજો, સતત વાગતી ઘંટડીઓ અને ટીવી સ્ક્રીન પર બ્રેકિંગ ન્યૂઝનો ગભરાટે ભરેલો અવાજ માહોલને ગંભીર બનાવે છે.)ન્યૂઝ એન્કર: (ગભરાયેલા અવાજે) બ્રેકિંગ ન્યૂઝ! અમદાવાદ સ્માર્ટ સિટીનું સેન્ટ્રલ સર્વર હેક થયું છે! મેટ્રો ટ્રેનો ટ્રેક પર જ લોક થઈ ગઈ છે, એસી બંધ થતાં મુસાફરો ફસાયા છે. આખા શહેરમાં UPI, ક્રેડિટ કાર્ડ અને બેંકિંગ સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ છે. અમદાવાદ અત્યારે કમ્પ્લીટ 'ડિજિટલ લોકડાઉન' માં છે!ઇન્સ્પેક્ટર ઝાલા:(માથું ખંજવાળતા, ટેન્શનમાં) મેડમ, આ વળી કેવી આફત? ટ્રેનોમાં હજારો લોકો ગૂંગળાઈ રહ્યા છે, અને ઓનલાઈન પેમેન્ટ બંધ થતાં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો