હું મિલન લાડ ઘણા સમય પછી ફરીવાર આપની સમક્ષ મારી એક રચના એટલે કે એક વાર્તા લઈને આવી રહ્યો છે. આ કોઈ હકીકત તો નથી પણ ઘણા સમયથી મારા મનમાં ચાલી રહેલા કેટલાક વિચારોને એક ઓપ આપવાનો પ્રયત્ન કર્યો છે, આશા રાખું છું આપ સૌને પસંદ આવે ! માર્ગદર્શન આવકાર્ય છે.....!________.......________......_____.......__________                            "  મિસ્ડકોલ  "         અવની આજ જોતાં ખુબજ થાકી થાકી જણાતી હતી, હા કદાચ મંથ એન્ડ છે તો વર્ક લોડ ના લીધે હશે ! એના વિખરાયેલા વાળ અને એનો ચહેરો જોઈ સ્પષ્ટ જણાતું હતું

Full Novel

1

મિસ્ડકોલ

હું મિલન લાડ ઘણા સમય પછી ફરીવાર આપની સમક્ષ મારી એક રચના એટલે કે એક વાર્તા લઈને આવી રહ્યો આ કોઈ હકીકત તો નથી પણ ઘણા સમયથી મારા મનમાં ચાલી રહેલા કેટલાક વિચારોને એક ઓપ આપવાનો પ્રયત્ન કર્યો છે, આશા રાખું છું આપ સૌને પસંદ આવે ! માર્ગદર્શન આવકાર્ય છે.....!________.......________......_____.......__________ " મિસ્ડકોલ " અવની આજ જોતાં ખુબજ થાકી થાકી જણાતી હતી, હા કદાચ મંથ એન્ડ છે તો વર્ક લોડ ના લીધે હશે ! એના વિખરાયેલા વાળ અને એનો ચહેરો જોઈ સ્પષ્ટ જણાતું હતું ...વધુ વાંચો

2

મિસ્ડકોલ - ભાગ - ૨

મિસ્ડકોલ ભાગ ૨ટેબલ નંબર - ૩___________................................_____________તો પહેલાં ભાગમાં આપે અવનીના ભૂતકાળ તેમજ વર્તમાન ની થોડી ઘણી પરિસ્થિતિ વિશે જાણ્યું, એની લાઇફ રેલવેના પાટા સમી એકસરીખી ચાલતી જતી હતી ત્યાં મિસ્ડકોલ નામનો ડાઇવર્સન અચાનક એની જિંદગીમાં આવી જાય છે.પોતાની જ દુનિયામાં અલમસ્ત રહેનારી અવની આજકાલ વિચારોની દુનિયામાં ખોવાયેલી રહેવા લાગી. જાણે કે એ પોતાની દુનિયાથી વિપરીત પરિસ્થિતિમાં સરવા લાગી હતી.કોફી પીતા પીતા અચાનક સભાન થાય છે કે એના મોબાઈલ પર કોઇનો મિસ્ડકોલ આવે છે અને એ પછી તરત એક મેસેજ પણ આવે છે....હવે આગળ....________......._____......._______.........__________ કોઈ પણ કામમાં હવે અવનીનું મન લાગતું ન હતું, ના ઊંઘ આવતી ...વધુ વાંચો

3

મિસ્ડકોલ - ૩ ( એ ૧૦ દિવસ )

મિત્રો ત્રીજો ભાગ લખવામાં મને ઘણું એવું મોડું થઈ ગયું છે. એ માટે પહેલા તો હું આપ સૌની માફી છું. થોડા ઓફિસના કામોમાં અટવાઈ પડ્યો હતો. આજ ટાઈમ મળ્યો તો આ ત્રીજો ભાગ આપની સામે રાખી રહ્યો છું. તો બીજા ભાગમાં આપે જોયુ કે અવની અને આલોકની મુલાકાત થાય છે. અને મિસ્ડકોલ ના સસ્પેન્સ નો ધ એન્ડ થાય છે. આપે એ પણ જોયું કે આલોક કોણ છે ક્યાંથી આવ્યો છે. અવનીને કેવી રીતે ઓળખે છે. અને વાતો વાતો માં આવે વાત કેટલી આગળ વધશે એ આપણે આ ભાગમાં જોઈશું. ઘરે ડ્રોપ કર્યા બાદ આલોક અવનીને એક મેસેજ કરે ...વધુ વાંચો

4

મિસ્ડકોલ - ૪ ( ઇવેન્ટ ઓફ અમેરિકા )

ત્રીજા ભાગમાં આપે જોયું કે આલોકને પ્રોજેક્ટ માં કામમાં વધુ ૧૦ દિવસ રોકવું પડે છે અને એ માટે એ મદદ લે છે. આમ આ ૧૦ દિવસમાં બંને થોડા એકબીજાને ઓળખવા તેમજ એકબીજાને પસંદ કરવા પણ લાગે છે ત્યાં તો અચાનક આલોકને ફરી પરત ફરવાનો સમય આવી જાય છે. હવે જોઈએ આગળ.... ___________________________________________________ ઇવેન્ટ ઓફ અમેરિકા આલોક અને અવની રેડી થઈ પોતાની કાર માં એરપોર્ટ જવા નીકળે છે, હજી પણ અવનીના મનમાં વિચારોનું વાવાઝોડું ચાલતું હતું છતાં એ મૌન હતી. એની અલગ જ દુનિયામાં. ઘરથી એરપોર્ટ સુધીના રસ્તામાં બંને વચ્ચે કોઈ જ જાતનો સંવાદ ના થયો. અવની ! ...વધુ વાંચો

5

મિસ્ડકોલ - ૫ ( અપોઇન્ટમેન્ટ )

ચોથા ભાગમાં આપે જોયું કે અવની અને એના બોસ એમની કંપનીની સક્સેસ પાર્ટી ઇવેન્ટ માં જાય છે. જ્યાં અવનીને મળવાની ઈચ્છા તીવ્ર થતી જાય છે. અચાનક ત્યાં આલોક અને રાધિકાના ઇંગેજમેન્ટ ની અનાઉન્સ અવનીના પગ નીચેથી જમીન સેરવી જાય છે. કોઈને સમજવા કે સમજાવવાનો અવસર મળે એ પહેલા સમય પોતાની રમત રમી જાય છે. હવે જોઈએ આગળ.... ___________________________________________ અપોઇન્ટમેન્ટ ઇવેન્ટ માંથી પરત ફર્યા બાદ અવનીના મનમાં વિચારોની સુનામી વધતી જતી હતી. હજુ એ ખુદ સમજવા કે પોતાના મનને સમજાવવામાં અસમર્થ હતી. કોઈ જ કામમાં એનું ધ્યાન પણ લાગતું ના હતું. બસ એક આંસુ જ હતા જે વારે ...વધુ વાંચો

6

મિસ્ડકોલ - ૬ - અંતિમ ( રાધિકા )

તો પાંચમા ભાગમાં આપે જોયું કે અવની રીટાને લઈને હોટેલ પર જાય છે જ્યાં એ પહેલી વાર આલોકને હતી. ત્યાં એ રીટાને એના અને આલોકની મુલાકાત અને આલોક માટેની એની લાગણીની વાત કરે છે. આ સાંભળી રીટા તરત જ આલોકના ઇન્ડિયામાં હોવાની જાણ કરે છે. આલોકના ઇન્ડિયામાં હોવાની ખબર પડતાં અવની એમને મળવા આલોકની ઓફિસ પર પહોંચી જાય છે.... હવે જોઈએ આગળ.... ___________________________________________ " રાધિકા " "सफरमे आखिर कौन कहां तक भागेगा । अकेला आखिर दौड़ भी कितना पाएगा।।" આલોકે એના જૂના એજ શાયરીના અંદાજમાં કહ્યું ! અને એક પળ માટે મૌન થઈ ગયો...! અવનીનો ગુસ્સો પણ અચાનક શમી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો