આપણું જીવન જ્યારે જયારે પૂરજોશમાં એક ચોક્કસ દિશામાં દોડી રહ્યુ હોય ને ત્યારે અમુક પડાવ પર માણસે સાવચેત થઈ જવું જોઈએ, કારણ આપણી જ રફતાર અને ઝડપ આપણા માટે જીવલેણ કે જોખમી બની જતી હોય છે.પેલુ અંગ્રેજીમા કહેવાય છે ને કે, access of any thing is poison.( કોઈ પણ વસ્તુ ની વધુ માત્રા ઝેર સમાન છે.) આવા ફિલોસોફી કલ થોટ માત્ર પેપર પર લખવા માટે જ સારા લાગતા હોય છે, હકીકતમાં તો આવા થોટ પર તમારો કોઈ જ કાબૂ હોતો નથી.
સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1
પ્રકરણ--1**બર્ફીલુ જીવન**આપણું જીવન જ્યારે જયારે પૂરજોશમાં એક ચોક્કસ દિશામાં દોડી રહ્યુ હોય ને ત્યારે અમુક પડાવ પર માણસે સાવચેત જવું જોઈએ, કારણ આપણી જ રફતાર અને ઝડપ આપણા માટે જીવલેણ કે જોખમી બની જતી હોય છે.પેલુ અંગ્રેજીમા કહેવાય છે ને કે, access of any thing is poison.( કોઈ પણ વસ્તુ ની વધુ માત્રા ઝેર સમાન છે.) આવા ફિલોસોફી કલ થોટ માત્ર પેપર પર લખવા માટે જ સારા લાગતા હોય છે, હકીકતમાં તો આવા થોટ પર તમારો કોઈ જ કાબૂ હોતો નથી. અમુક વિચારો, આપણને ખબર જ હોય છે કે, માનસિક તંદુરસ્તી માટે સારા નથ ...વધુ વાંચો
સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 2
પ્રકરણ- ૨*જીવન સંધર્ષ*( રાધાએ મેધા સાથે થોડી વાતો કરી આંખો બંધ કરી શાંતિથી બેઠી. બેઠાં બેઠાં અચાનક ભૂતકાળની યાદોમાં પડી. થોડીવારમાં જાણે તો તેની બંધ આંખો સામે તેના આખા ભૂતકાળનો સંઘર્ષ ખડો થઈ ગયો હોય.આ યાદો....હોય છે જ એવી, અચાનક આવી ચડે...પછી ફરી ડાયરીમાં કઈક લખવા બેસી ગઈ. ) આપણા સમાજજીવનમાં એવું કહેવામાં આવે છે કે જીવન સાથી જો મનપસંદ હોય તો જીવન જીવવું સરળ થઈ જાય છે. તો જે સૈનિકો સરહદે પોતાના જીવની ચિંતા કર્યા વગર જે દેશ માટે સમર્પીત હોય એના કુટુંબ કેવી પરિસ્થિતિમાં જીવે છેએ જાણવાની આપણે તસ્દી શુદ્ધા પણ નથી લેતા. કેમ?જીવ અને જીવન ...વધુ વાંચો
સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 3
પ્રકરણ--૩*રાહ સાથે આગળ વધતો સંધષૅ*એકબાજુ આટલા વર્ષો પછી પણ મેજર માધવ કયાં છે? કઈ પરિસ્થિતિમાં છે?જીવિત છે કે મરી છે?કોઈ જ ખબર કે માહિતી પૂરી આર્મી શોધી શકી ન હતી.હા, એક દિલાસો હતો કે મેજર માધવની શોધખોળ ચાલુ જ છે, પણ કોઈ કડી મળી રહી નથી. આ એક દિલાસા સાથે રાધા પણ જીવી રહી હતી કે મેજર માધવ પૃથ્વી ના કોઈ ખૂણે ક્યાંક ને ક્યાંક હજુ જીવે છે અને જીવનના અંતિમ શ્વાસ સુધી તેની રાહ જોશે. રાધા તેની દિકરી સાથે જીવનને આગળ ધપાવી રહી હતી. રાધા એક આર્મી ઓફિસર ની પત્ની હતી.એટલે એના માટે ...વધુ વાંચો