નવો દિવસ દરેક મનુષ્ય માટે નવા ઉમંગ અને ઉત્સાહ લઈને આવે છે....પણ ખબર નઇ કેમ આરવ માટે દરેક દિવસ હજારો નિરાશા અને હતાશા લઈને આવતો હતો. વાત જાણે એમ હતી કે આરવ જીવનમાં અને એના માાા-પિતા માાે માટે કંઈક કરી બતાવવા માંગતો હતો.ભણવામા પણ પહેલાથી હોશિયાર હતો શાળામાં તથા શિક્ષકોમાં પણ તે હંમેશાં લોકપ્રિય રહ્યો હતો તેના માતા-પિતા અને તેનેે ખુદ પ વિશ્વાસ હતો કે તે જીવનમાં કંઈક ઉંચાઈ સુધી પહોંચે પરંતુ કિસ્મત કંઈક અલગ જ વિચારીી રહી હતી દસમા ધોરણમાં સારા ગુણોથી પાસ થયા બાદ તેણેેે વિજ્ઞાન શાખામાં જવાનું પસંદ
Full Novel
મુંઝવણ એક એન્જીનીયર ની..
નવો દિવસ દરેક મનુષ્ય માટે નવા ઉમંગ અને ઉત્સાહ લઈને આવે છે....પણ ખબર નઇ કેમ આરવ માટે દરેક દિવસ નિરાશા અને હતાશા લઈને આવતો હતો. વાત જાણે એમ હતી કે આરવ જીવનમાં અને એના માાા-પિતા માાે માટે કંઈક કરી બતાવવા માંગતો હતો.ભણવામા પણ પહેલાથી હોશિયાર હતો શાળામાં તથા શિક્ષકોમાં પણ તે હંમેશાં લોકપ્રિય રહ્યો હતો તેના માતા-પિતા અને તેનેે ખુદ પ વિશ્વાસ હતો કે તે જીવનમાં કંઈક ઉંચાઈ સુધી પહોંચે પરંતુ કિસ્મત કંઈક અલગ જ વિચારીી રહી હતી દસમા ધોરણમાં સારા ગુણોથી પાસ થયા બાદ તેણેેે વિજ્ઞાન શાખામાં જવાનું પસંદ ...વધુ વાંચો
મુંઝવણ એક એન્જીનીયર ની - 2
ક્ષિતિજ ફરી પાછું સૂરજના કિરણોથી ચમકવા લાગ્યું હતું. દિવસ ફરી પાછો એ જ રફતારથી ચાલવા લાગ્યો હતો. સૂરજ તેના કિરણો અને તેનામાં રહેલા તાપ ને ધરતી પર વરસાવીને તેની પરીક્ષા કરી રહ્યો હતો તો સામે ધરતી પણ તેને પછડાટ આપતી હોય તેમ તેનો તાપ તે હસતા મોઢે ઝીલી રહી હતી. કોણ જાણે કેમ આજનો દિવસ એ આરવ માટે કંઈક અલગ જ યોજના બનાવી હતી તે લઈને આવ્યો હતો. એ ન તો જાણતો ...વધુ વાંચો
મુંઝવણ એક એન્જીનીયર ની...ભાગ -૩
કોલેજ માં મિત્રોને મળીને આરવ માતા-પિતા ને મનમાં કહેવાના નિશ્ચય સાથે કોલેજની બહાર બસ ની રાહ જોતા ઊભો હતો.સમય રમત રમી જાણે છે તેનો પરિચય આરવ ને આજે થયો હતો. ગઈ કાલનો ટોપર આજે પાસ થવા માટે વલખાં મારી રહ્યો હતો. વિધિ ની કેવી આ વક્રતા...? તેવામાં તેનો બીજો એક મિત્ર આવી ને મળ્યો. તેને પણ આરવ નાં પરિણામ વિશે ખબર હતી. થોડી સાંત્વના આપી તેણે આરવ ને હવે ભવિષ્ય માં શું કરવું તે અંગે પૂછ્યું...આરવે તેની યોજના જણાવી પરંતુ મિત્ર એ ...વધુ વાંચો