કંઈક તું બોલ કંઈક હું બોલું

(10)
  • 16k
  • 0
  • 4.5k

બપોરનો સમય હતો અને આપડો નાયક જેનું નામ પણ નાયક છે. તેની એક મિત્ર કહોકે પછી ઇલુ ઇલુ ના કોલની રાહ જોઈ બેઠો હતો ત્યાં અચાનક તેનામાં એક મેસેજ આવ્યો કે જો તું તારી પ્રેમિકાને જીવતી જોવા માંગતો હોય તો આપેલ સરનામે પહોંચી જાવ. [ 5 વર્ષ પહેલાં ] આજે નાયક ખુબ ખુશ છે કેમ કે આજે નાયકની કોલેજનો પહેલો દિવસ છે અને નાયકનો જન્મ દિવસ પણ,નાયક અને તેના મિત્રો નાયકની કાર લઈને કોલેજમાં પ્રવશે જ છે ત્યાં (વધારે પડતું ના વિચારો કોલેજમાં પ્રવેશ કરો એટલે પ્રેમિકા જ ના મળે) તેના ગામના મિત્રો લાલો, પકો અને ભૂરો મળે છે. અને

નવા એપિસોડ્સ : : Every Thursday

1

કંઈક તું બોલ કંઈક હું બોલું - 1

બપોરનો સમય હતો અને આપડો નાયક જેનું નામ પણ નાયક છે. તેની એક મિત્ર કહોકે પછી ઇલુ ઇલુ ના રાહ જોઈ બેઠો હતો ત્યાં અચાનક તેનામાં એક મેસેજ આવ્યો કે જો તું તારી પ્રેમિકાને જીવતી જોવા માંગતો હોય તો આપેલ સરનામે પહોંચી જાવ. [ 5 વર્ષ પહેલાં ] આજે નાયક ખુબ ખુશ છે કેમ કે આજે નાયકની કોલેજનો પહેલો દિવસ છે અને નાયકનો જન્મ દિવસ પણ,નાયક અને તેના મિત્રો નાયકની કાર લઈને કોલેજમાં પ્રવશે જ છે ત્યાં (વધારે પડતું ના વિચારો કોલેજમાં પ્રવેશ કરો એટલે પ્રેમિકા જ ના મળે) તેના ગામના મિત્રો લાલો, પકો અને ભૂરો મળે છે. અને ...વધુ વાંચો

2

કંઈક તું બોલ કંઈક હું બોલું - 2

(આજે નાયક અને તેનું આબુ ટ્રીપ પર પહોંચે છે અને બધા એક કોફી શોપ પર રોકાય છે અને નાયક મિત્ર મંડળી એક ટેબલ પર બેઠા છે) સુહાસિની: ભાઈ, ચાલ હવે તો બોલ શું થયું હતું તારી લાઈફમાં તારા મોઢા પર દેખાતી આ ઉદાસીનીનું કારણ શું છે? કુમાર: હા દોસ્ત આજે અમને પણ મોકો આપ તારા દુઃખમાં ભાગ લેવાનો... નાયક: ઠીક છે કહું છું પણ આ વાત આપણા સિવાય કોઈને પણ ખબર ના પાડવી જોઈએ (નાયકના બાળપણમાં) નાયક ,લાલો, ભૂરો અને પકો એક જ શાળામાં અભ્યાસ કરે છે અને બધા વચ્ચે ખુબ જ ગાઢ મિત્રતા છે અને આજ ધોરણ 10 ...વધુ વાંચો

3

કંઈક તું બોલ કંઈક હું બોલું - 3

આવી જ રીતે નાયક અને તેના મિત્રોની કોલેજ પુરી થઇ જાય છે. હવે નાયક માસ્ટર ગ્રજ્યુએશન માટે તે જ એક નામચીન કોલેજમાં જોડાય છે . અને સાથ સાથ પેલી ન્યુઝ પેપર કંપનીમાં સારા પગાર સાથે કામ પણ કરે છે . જયારે કુમાર મલ્ટી બિઝનેસ કરી સારી કમાણી કરે છે . રાજ અને હાર્દિક પોત પોતાના ફેમિલી બિઝનેસમાં જોડાય જાય છે. આશા અને પૂજા આજના નવા ટ્રેન્ડ પ્રમાણે ફેશન ડિઝાઇનિંગ જોઈન કરે છે તો સુહાસિની પણ એક સારી કંપનીમાં જોબ ચાલુ કરી દે છે . નાયક એક ફિલ્મી અંદાજમાં કોલેજમાં પ્રવેશે છે. અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ઘડિયાળ સામે જુવે છે ...વધુ વાંચો

4

કંઈક તું બોલ કંઈક હું બોલું - 4

બધાના કહેવાથી નાયક છોકરી જોવા જવા તૈયાર થઇ જાય છે. પરંતુ તે દિવસે રાત્રે નાયક અનૂને દિલથી યાદ કરતા સુઈ જાય અને મોડી રાતે નાયકને એક સપનું આવે છે જેમાં નાયકને અનુજા મળે છે અને તેના પાસે આવીને બોલે છે. "નાયક તું જાણે છેને કે હું તારાથી કેટલી દૂર છું? અને ત્યાંથી આવવું શક્ય નથી " "પણ તું જાણે છે ને એનું કે તું કોઈ પણ સંજોગમાં હોઈશ હું તને પ્રેમ કરીશ " "મને તારા પ્રેમથી કોઈ વાંધો નથી પરંતુ મને આપેલું પ્રોમીસ તો તને યાદ છે ને? " "હા ખબર છે અને તારા આ પ્રોમીસના કારણે જ એક ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો