હું કિંજલ પંડ્યા..કુંજદીપ મારા મનમાં ઉદ્દભવતા અને કંઈ કેટલાંય દિવસથી મને સતાવતા.. એવા મારા શબ્દો ને વાર્તા રૂપીવાચા આપુું છું...કંઈ કેટલાંય દિવસો થી આ કથાવસ્તુ મારા મનમાં હતી,જે આખરે આજે લખાઈ રહ્યું છે..વેલેન્ટાઇન ઉપર ઘણી વાર્તાઓ વાંચી આ તેની જ અસર લાાગે છે.. છે કોઈ એવી ભાષા???????? જે બોલ્યા વિના સમજાય જાય... હા જાણું મૌન પણ એક વાણી જ છે.. અને આંખો ની ભાષા...બધું બધું જ જાણું છું.. આજે મને 13 તારીખ નું પેપર મળ્યુ...ફાટી ગયું છે તો ખબર નથી કે કયા વરસ નું છે.પણ એક આર્ટીકલ વાંચ્યો..ચોક્કસ પણે એ love story

Full Novel

1

છે કોઈ એવી ભાષા????(1)

હું કિંજલ પંડ્યા..કુંજદીપ મારા મનમાં ઉદ્દભવતા અને કંઈ કેટલાંય મને સતાવતા.. એવા મારા શબ્દો ને વાર્તા રૂપીવાચા આપુું છું...કંઈ કેટલાંય દિવસો થી આ કથાવસ્તુ મારા મનમાં હતી,જે આખરે આજે લખાઈ રહ્યું છે..વેલેન્ટાઇન ઉપર ઘણી વાર્તાઓ વાંચી આ તેની જ અસર લાાગે છે.. છે કોઈ એવી ભાષા???????? જે બોલ્યા વિના સમજાય જાય... હા જાણું મૌન પણ એક વાણી જ છે.. અને આંખો ની ભાષા...બધું બધું જ જાણું છું.. આજે મને 13 તારીખ નું પેપર મળ્યુ...ફાટી ગયું છે તો ખબર નથી કે કયા વરસ નું છે.પણ એક આર્ટીકલ વાંચ્યો..ચોક્કસ પણે એ love story ...વધુ વાંચો

2

છે કોઈ એવી ભાષા???(2)

કલાકો સુધી બંને વચ્ચે કોઈ જ વાતચીત નથી થતી..ફકત બંને ના હૈયા રડે છે ને આંખો બોલે છે..બંને એકબીજાનો એકદમ ફીટ પકડી ને પ્રેમ વરસાવતા રહે છે. વિશાલ-સેજલ!!?? સેજલ તરત જ,..હા વિશાલ.!! બોલ ને મારા વાલા.. સેજલ તું કયાં સુધી મારી રાહ જોઈશ!!????કયાં સુધી?? સેજલ - હા જોઈશ હું તારી રાહ... અંત સુધી જોઈશ તારી રાહ... મળશુ આપણે પણ જલદી હા હું જોઈશ એની રાહ.. રાહ તો હું જોઈશ તારી.. પણ,મળશે રાહ મને મારી???? સેજલ વિશાલ ને પોતાની લાગણી ને કવિતા રૂપે પ્રગટ કરે છે.. વિશાલ પણ કંઈ પાછળ પડે એમ નથી..એ પણ ખૂબ સરસ કવિતાઓ અને આર્ટીકલ લખે ...વધુ વાંચો

3

છે કોઈ એવી ભાષા??? (3)

સેજલ અને વિશાલ એકબીજાને I love you કહેતા કહેતા જાણે અદ્રશ્ય આલિંગન આપી રહ્યા. બંને એકબીજાને મળવા તલસી રહયા. વિશાલ ને ફરી સાથે રહેવા મનાવી ને સેજલે જાણે કે ગઢ જીતી લીધો હતો..બંને જણાં કોષો દૂર છતા પણ એકબીજા માં સમાયેલા છે.. સેજલ વિશાલ ને કહે છે કે આખા દિવસ મા ફકત એક જ વખત ફોન ઉપર વાત કરવાની.. એણે સંપૂર્ણ ધ્યાન ભણવામાં,લખવામાં એની નોકરી માં જ આપવાનું. વિશાલ આ સાંભળી ને ફક્ત એક જ વાકય બોલી શકે છે.."સેજલ, I love you મારી ગાંડી.." જયારે જયારે વિશાલ સેજલ ને I love you કહેતો ત્યારે સેજલ ખૂબ જ ઈમોશનલ થઈ ...વધુ વાંચો

4

છે કોઈ એવી ભાષા???(4)

પ્રેમ શું છે? મને નથી ખબર, પણ એટલું જાણું કે .. જે વ્યક્તિ તમારી આંખ બંધ કરતાંની સાથે જ ઉઠે, જે વ્યક્તિને તમે ફક્ત એક વાર જુવો અને દિલમાં હાસકારો અનુભવાય, જે વ્યક્તિના એક એક શબ્દ એ અંતરમાં ધબકાર વધારે, શ્વાસે શ્વાસે બસ એ વ્યક્તિ જ અનુભવાય, જેનો હાથ પકડતાની સાથે જ થાય કે દુનિયામાં કોઈ પણ પ્રોબ્લેમ કેમ ના આવે લડી લઈશું, જે વ્યક્તિ સાથેનું એક આલિંગનએ હજારો દુઃખોને પિગાળી નાખે, જે વ્યક્તિની આંખમાં જોતાની સાથે જ આપણે એની લાગણીથી સ્નાન કરી લઈએ એવું લાગે, જે વ્યક્તિનું હાસ્યએ તમારા દિલને ટાઢક પોહચ ...વધુ વાંચો

5

છે કોઈ એવી ભાષા ??? - (5)

"રાધા રાધા રાધા રાધા ક્રિષ્ન ક્રિષ્ન ક્રિષ્ન રાધા ક્રિષ્ન રાધા ક્રિષ્ન..." સેજલ નો ફોન રણકી ઉઠે છે..આ સેજલ ના ની રીંગ ટોન છે. હલો...વિશાલ..હલો...વિશાલ..હલો...હલો વિશાલ... બોલ ને મારી ગાંડી... વિશાલ તે તો મારો જીવ જ કાઢી નાખ્યો.. અરે ગાંડી હું તને જ સાંભળવા માં ખોવાઈ ગયો... બોલ હવે આમ કેમ અચાનક ફોન કર્યો...પપ્પા જોય લે તે તો??? એમ જ કર્યો હવે, તારો અવાજ સાંભળવા નું ખૂબ મન થયું... મારા વાલા હવે કહી દે ને તને પણ મારી યાદ આવે છે.. હા હવે, એતો આવવાની જ ને.પણ શું કરું યાર . .. વિશાલ હું તને જલદી મળવા આવીશ.. ના ના ...વધુ વાંચો

6

છે કોઈ એવી ભાષા??? (6)

દૂર છું તારા થી ફક્ત અંતર થી પણ મહેસુસ કરું તને એકદમ નજીક મારા અંતર થી, તારા માં જ ને તને સાદ દઉં છું દૂર રહી ને પણ હૈયામાં હામ દઉં છું.. માની લે તું મને તારા માં માણું તને હું મારા માં.. દૂર રહી ને પણ આમ જ પ્રેમ કરી લઈએ.. ચાલ ને જીવી લઈએ... - સેજલ (કુંજદીપ) રોજ ના કામ પતાવીને સેજલ પોતાના રુમ માં જાય છે. અની પરીક્ષા નજીક છે તો વાંચે છે. મન લગાવીને ખૂબ વાંચે છે. રાતે 12 વાગ્યે એને અચાનક યાદ આવે છે કે વિશાલ ફોન ની રાહ જોતો હશે. પોતાના વિશાલ સાથે ...વધુ વાંચો

7

છે કોઈ એવી ભાષા ??? (7)

વિશાલ તને કાગળ લખી રહી છું, કંઈ જ બોલી જ નથી શકતી. તને થશે વ્હોટશેપ ના જમાનામાં કાગળ???કારણ, આમાં મને મનાવી ન શકે. ફોન પર વાત ન થશે મારા થી અને ફોન કરીશ તો તારો અવાજ સાંભળતા ની સાથે જ મારા થી રડાય જશે. મારો વ્હાલો વિશાલ... વિશાલ, સાંભળ.. વિશાલ..પ્લીઝ સાંભળ ને.. એક તો આખી રાત સુતી નથી. ખબર છે મને કે મારા મેસેજ થી તું ખૂબ દુખી છે, ઓચિંતા નુ મેં આવુ કહયું. પણ પ્લીઝ તું મને સમજવા ની કોશિશ કરજે. તું gpscની પરીક્ષા ની તૈયારી કરી રહ્યો છે અને હું તને હેરાન કરું છું. મારી પાછળ તારો ...વધુ વાંચો

8

છે કોઈ એવી ભાષા??? - (8)

તારી યાદો માં વહેતા મારા આંસુ ને તું તારા દિલના મોતી બનાવી જા, કાના એકવાર તો તુ મને મળી અહલ્યા જેવી જડ બની ફરું જગમાં રામ બની તું તારા ચરણ ની રજ દઈ જા, કાના એકવાર તો તું મને મળી જા... આમ જ શ્વાસ લઉં છું જીવવા કાજ શ્વાસ માં મારા તારા શ્વાસ થી પ્રાણ ફૂંકી જા, કાના એકવાર તો તું મને મળી જા... થાય મોડું તને ને હું દુર થાઉં આ જગથી એ પહેલાં તું આવી ને શ્વસી જા, કાના એકવાર તો તું મને મળી જા... મારા થી ના કહેવાય ના તારા વિના રહેવાય પ્રેમ ની આ પરાકાષ્ઠામાં ...વધુ વાંચો

9

છે કોઈ એવી ભાષા??? (9)

બેઠી છું દરિયા કિનારે ફરી યાદ તાજી થાય છે તારી.. યાદ આવે છે પણ તું નથી આવતો એજ ફરિયાદ મારી.. આવે છે અને જાય છે લહેરો દરિયા માં તારી યાદો લાવે છે તુફાન મારા હૈયા માં.. પણ તારી યાદોમાં હું જીંદગી કાઢીશ મારી... કાના વગર રાધા હંમેશા રહેશે અધૂરી.. કુંજદીપ. દરિયા નો ઠંડો પવન સેજલ ના આતમ ને ટાઢક આપી રહયો છે. જયારે પણ એને વિશાલ ની ખૂબ યાદ આવતી એ દરિયા ની પાસે જઈને બેસી જતી અને શાંતિ થી એકીટશે દરિયા ને નિહાળ્યા કરતી. વિશાળ દરિયો પોતાના માં સમાવી લેવા મથતી હોય એવું લાગતું. બસ એ વિશાલ વિશાલ ...વધુ વાંચો

10

છે કોઈ એવી ભાષા??? (10)

કાના, તારું એક સ્મિત જોવા આ રાધા તડપે છે... તને મળવા મારું મન તલસે છે, હવે આ રાધા તડપે આમ તો મારાથી તારી પાસે આવી ન શકાશે, અને આ તડપ જીરવી ન શકાશે.. પણ હવે આ તારી રાધા તડપે છે.. હવે તો એક જ ઉપાય.. મૃત્યુ. મારા મૃત્યુ પછી મને કોણ રોકે તારી પાસે આવતા??? પણ હવે આ રાધા તડપે છે.. કાના હું મારી તડપન તને કહીશ નહીં કે તારી પાસે મારા પ્રેમ ની ભીખ માંગીશ નહીં .. તારે પ્રેમ કરવો હોય તો કર, પણ મારાથી તને પ્રેમ કર્યા વિના જીવાશે નહીં, બસ આમ જ તારી રાહ જોતી આ ...વધુ વાંચો

11

છે કોઈ એવી ભાષા???? - (11)

તારા પ્રેમ નો આ વ્યવહાર મને ગમી ગયો હું હારી ગઈ ને તું જીતી ગયો.. જીતી ને પણ તુ ગયો, જો તો ખરો ખુદ ને જ તું ભૂલી ગયો.. આતો એવું થયું તું જીતવા ગયો અને મને અને મારા પ્રેમ ને હારી ગયો.. એકલી રહેવા નો મને તો કોઈ ગમ નથી કારણ મને તો તારો પ્રેમ મળી ગયો.. પણ એક વાત કહું ખાનગી હું હારી તારા પ્રેમ માં ને તું મને જીતી ગયો.. મારાથી દૂર રહેવાની તારી ચાહત તો જો કે તું મને તારા માં સમાવી ગયો... -કુંજદીપ અને સેજલ સફાળી જાગી જાય છે. પરસેવે રેબઝેબ સેજલ ને એક ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો