પ્રેમ ...... આ અઢી અક્ષરનો શબ્દ બોલવામાં કેટલો સરળ લાગે છે. પરંતુ એનો માર્ગ એટલો જ કઠિન છે. શું છે પ્રેમ નો અર્થ ? શું પ્રેમ કોઈને પ્રાપ્ત કરવું છે ? શું પ્રેમ આત્મસંતુષ્ટિ છે ? શું પ્રેમ આજે છે અને કાલે નથી ? ના આ બધા જ પ્રેમના વિરોધાભાસ છે. પ્રેમનો અર્થ કોઈને પ્રાપ્ત કરવું નહીં, પરંતુ તેમાં ખોવાઈ જવું છે. પ્રેમ આત્મસંતુષ્ટિ નથી, પરંતુ આત્માનો વિસ્તાર છે.
પ્રેમ : જીવનનો આધાર - 1
प्रेम तत्व न कभी मिटता है, न कोई मिटा पाएगा ।मिटता केवल ए शरीर है जो पंच तत्वों मे जाएगा ॥પ્રેમ ...... આ અઢી અક્ષરનો શબ્દ બોલવામાં કેટલો સરળ લાગે છે. પરંતુ એનો માર્ગ એટલો જ કઠિન છે.શું છે પ્રેમ નો અર્થ ?શું પ્રેમ કોઈને પ્રાપ્ત કરવું છે ?શું પ્રેમ આત્મસંતુષ્ટિ છે ?શું પ્રેમ આજે છે અને કાલે નથી ? ના આ બધા જ પ્રેમના વિરોધાભાસ છે.પ્રેમનો અર્થ કોઈને પ્રાપ્ત કરવું નહીં, પરંતુ તેમાં ખોવાઈ જવું છે.પ્રેમ આત્મસંતુષ્ટિ નથી, પરંતુ આત્માનો વિસ્તાર છે.પ્રેમ જન્મ – જન્માંતરનો સંબંધ છે, પ્રેમ અનંત છે.પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ છે પ્રેમ..ભક્તિનું મૂળ છે પ્રેમ..પ્રત્યેક ...વધુ વાંચો